"તે ઘડ્યા છે એક સરખા એજ તારી ભૂલ છે.
હોય નહિ જેમાં માણસાઈ એ પણ માણસ લાગશે."
આ રડે છે એ ગુજરાતનો વિદ્યાસહાયક ભરતીની રાહ જોતો મારા જેવો ઉમેદવાર છે.
બેરોજગાર વિદ્યાસહાયક છે.
@jitu_vaghani@devanshijoshi71@PatilOffice@Bhupendrapbjp
આજે વધુ એક વાર #મહામંથન જેવા લોક પ્રિય કાર્યક્રમ શિક્ષિત બેરોજગારના અવાજને સરકાર સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો એ બદલ તમામ શિક્ષિત બેરોજગાર વતી ધન્યવાદ.
તેમજ તમામ ભરતીના આગેવાનોને અભિનંદન પાઠવું છું.
@isudan_gadhvi@NiravJoshi0@YAJadeja@dineshbambhania
અમુક ક્ષણ આપણને વિચલિત કરે એવી હોવા છતાં જરૂરી હોય છે, અમુક નિર્ણયો પણ જીવનમાં જરૂરી હોય છે, સંદેશ ન્યૂઝ સાથેની સફર અહીં પૂરી થાય છે, મળીશું ટુંક સમયમાં...
હું બીજાની વાત નથી કરતો પણ હું અને મારી સાથે મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ,દીપકસિંહ વાઘેલા અને અન્ય મિત્રો પણ મારી જેમ પોતાના વતનથી દૂર વિદ્યાસહાયક તરીકે લાગ્યા છતાં તે મિત્રોએ #2600 વાળી ભરતીમાં ફોર્મ નથી ભર્યા કેમ કે અમે નથી ઈચ્છતા રહ્યા છીએ કે અમારા લીધે એક બેરોજગાર મિત્ર