આત્મનિર્ભરતાની ઉડાન..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વડોદરા સ્થિત ટાટા એરબસ ફેસેલિટી ખાતે તૈયાર કરવામાં આવેલા ‘મેઈડ ઈન ઈન્ડિયા’ C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની પહેલી સફળ ઉડાન થકી રક્ષાશક્તિ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત' સંકલ્પને સાકાર કરવાનું સામર્થ્ય
00:00

















