સ્પર્ધાત્મક પરીક્ષા માં બેસતા મારા વહાલા ભાઈઓ અને બહેનો.. હું તમને સરકારી નોકરી ને લગતી માહિતી છેલ્લા લાંબા સમયથી આપવાની સનિષ્ઠ કોશિશ કરું છું ઘણા બધા ઉમેદવારો પોતાની પરીક્ષાની વારાફરતી માહિતી પૂછે છે બધી માહિતી એક સાથે હું ના આપી શકું. તમને બધાને મદદરૂપ થવા માટે મને સહકાર આપો
Deepak rajani
17.7K posts
Editor cum CEO tv13 Gujarati
Ahmedabad
Joined September 2016
- #OPS, દેશભરમાંથી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા.. ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદની પણ કરી રહ્યા છે માંગ
00:00 - ડચના વડાપ્રધાન નો વિડીયો વાયરલ.. કોફીનો કપ ઢોળાયો અને ત્યારબાદ પરિસ્થિતિ ને વડાપ્રધાને ટેકલ કરી તે ખરેખર બિરદારવા લાયક છે.. આમ પણ વિદેશમાં તો જાતે જ કામ કરવું પડે છે પરંતુ ભૂલ નો સ્વીકાર કરી વીઆઈપી કલ્ચરથી દુર સામાન્ય નાગરિકની જેમ કામ કરવું એ પણ ખૂબ જ મોટી બાબત છે.
00:00 - રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી
- ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ.. અલગ અલગ 12 કેડરમાં આશરે 80 હજાર લોકોની થશે ભરતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યવાહીને ઝડપથી આગળ વધારવા કરી તાકીદ
- ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
- ગુજરાતમાં વર્ષ 2023 માં પોલીસ તંત્રમાં 12 થી 13000 જગ્યા માટે થશે ભરતી નું આયોજન. નવી ભરતી માટે બનશે નવા નિયમો. બે-ત્રણ મહિનામાં કમિટી રિપોર્ટ આપે બાદ ભરતી પ્રક્રિયા ની થશે જાહેરાત. ગૃહ રાજ્યમંત્રી એ બેઠકમાં આપી સૂચના
- ગુજરાતમાંથી ફિક્સ પગાર નાબૂદ કરો.. આ મુદ્દો હવે દિલ્હીમાં પણ ગુંજશે..1 ઓક્ટોબરે દિલ્હીમાં યોજનારી શંખનાદ રેલીમાં ગુજરાતના 10,000 કર્મચારીઓ જોડાશે. જૂની પેન્શન યોજના ના અમલ માટે દિલ્હીમાં યોજાઈ રહ્યું છે સંમેલન.. ગુજરાતના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ની સાથે ફિક્સ પે નાબૂદની માગણી
- પોલીસમાં આવનારી ભરતી માટે ના સૌથી મોટા સમાચાર..પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરીથી આઇપીએસ હસમુખ પટેલને સોંપાઈ. હસમુખ પટેલને એડિશનલ ડીજી નો વધારા નો ચાર્જ સોંપાયો.. ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ હસમુખ પટેલ સાથે સેવા આપશે. ટૂંક સમયમાં થશે ભરતીની જાહેરાત
- ગુજરાતનું પોલીસ તંત્ર.. કેટલું યોગ્ય? બીટગાર્ડના આંદોલનમાં આવેલા યુવાનોને શા માટે માર માર્યો? છેલ્લા બે દિવસથી આંદોલન કરી રહેલા યુવાનો સામે થતી કાર્યવાહી યોગ્ય? શાંતિથી આંદોલન ચલાવી રહેલા આંદોલનકારી સાથે અયોગ્ય વર્તન
00:00 - ગુજરાતમાં નવા 325 psi ની ટૂંક સમયમાં થશે ભરતી. નજીકના ભવિષ્યમાં ભરતી માટે આવી શકે છે જાહેરાત. પીએસઆઇ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી બનાવતા નવું પીએસઆઇ ભરતી બોર્ડ બનશે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ થોડા મહિના પહેલા આપ્યા હતા સંકેત
- Lrd ના RR અને Er ફાઇનલ થયા. આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર. પીએસઆઇ ના નિયમો પણ ફાઈનલ સ્ટેજ પર. પીએસઆઇમાં બે લેખિતને બદલે એક પરીક્ષા લેવાશે. 6600 એલઆરડી, 3,000 થી વધુ આર્મ, 1000 એસઆરપી અને 1000થી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે.
- ગુજરાત ની પડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થતી ભરતી રદ.. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કર્યું એલાન.. ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓનો પગાર વધ્યો છે ત્યારે પડોશમાં કરાર આધારિત ભરતી જ રદ.. ગુજરાતમાં ક્યારે થશે?
- ફિક્સ પેના હજારો કર્મચારીઓને નવરાત્રી પર મળી શકે છે સારા સમાચાર.. રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ પગાર વધારા અંગેની ચાલી રહી છે વિચારણા. આશરે બે થી પાંચ હજાર સુધીનો વધી શકે છે પગાર. નવરાત્રી આસપાસ થઈ શકે છે સત્તાવાર જાહેરાત

