user avatar
Nirav Joshi
@NiravJoshi0
Professor॥ Be the Change that you Want॥ #શિક્ષક#ElectricalEngg#यथा_प्रजा_तथा_राजा॥ कर्मानुगो गच्छति जीव एकः॥
Gujarat, India
Joined November 2019
Posts
  • user avatar
    એ નિડર છે... શક્તિશાળી સત્તા સામે બાથ ભીડીને સત્યને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ છે... ગુજરાતના લાખો ઉમેદવારોના હકનું કોઈ કૌભાંડી છીનવી ના લે તે માટે આપણા બધા માટે એકલો લડી રહ્યો છે. અટકાયત,ધરપકડ,જેલ,ખોટા ગુન્હાથી એ ડરે એમ નથી. બસ ખાલી આપણે સૌએ એની પડખે ઉભા રહેવાનું છે. @YAJadeja
  • user avatar
    આપડે તો હવે બધે સાયકલ લઈને જવાનું ચાલુ કર્યુ છે. ઘણાં ફાયદા છે. પ્રદૂષણ ના થાય. પેટ્રોલના ભાવ પોસાય એમ નથી. હેલ્થ સારી રહે. મેમો ના આવે. અને મુખ્ય.. કોઈને સાયકલ નીચે કચડી નાખવાના પ્રયાસ હેઠળ 307 પણ ના લાગે..!!! @YAJadeja @Yuvi_1212 @Luck_man_patat @devanshijoshi71 @Vivekdoza
    00:00
  • user avatar
    જો ધમકાવીને તમારા મોબાઈલ માંથી વિડીયો ડિલીટ કરાવી શકતા હોય તો મીડીયાને પણ ના બતાવવા માટે દબાણ કરી જ શકે છે.... પણ આપણે ખેડૂતો જેવુ કરવાનું...સોશીયલ મિડીયા એ જ આપણી તાકાત છે. #kon_jitu_vaghani #iSupportYuvrajsinh
  • user avatar
    ગુજરાતના એક આશાસ્પદ યુવાને સરકારી નોકરીના વિષચક્રથી કંટાળીને આત્મહત્યા કરી છે.જયેશની અંતિમ ઈચ્છા 25-50 વૃક્ષો વાવવાની હતી.આજે મેં 3 વૃક્ષો વાવ્યા છે એમાંથી એક વૃક્ષનું નામ હું "જયેશ" આપુ છું અને એનો ઉછેર પણ કરીશ. જયેશના નામે વૃક્ષનો ઉછેર કરવાની મુહીમમાં તમે સૌ જોડાશો એવી અપેક્ષા.
  • user avatar
    દેવાંશીબેને સંદેશ માંથી રાજીનામું આપ્યુ છે. પત્રકારત્વ માંથી નહીં. સંદેશ છોડવાનું એમનું જે પણ કારણ હોય તે પણ તેઓ હંમેશા યુવાનોના મુદ્દે બોલતા રહ્યા છે. તમે નીચેના હેશટેગ સાથે પણ પત્રકારત્વના સમર્થનમાં ટ્વીટ કરી શકો છો. #સત્યની_સાથે_દેવાંશી #Yuvrajsinh_ko_riha_karo
  • user avatar
    એક જ વ્યક્તિ એ 2 વખત સરકારને ઉઘાડી પાડી...જે માનવા જ તૈયાર નો'તા એમને પુરાવા પણ લાવી આપ્યા... ટુંકમાં સરકારને કરવાનું બધું કામ એમણે જ કર્યુ... ઉમેદવારોના હિત માટે હંમેશા લડનાર પરમ મિત્ર @YAJadeja તમારો ખૂબ ખૂબ આભાર... આશા રાખીએ ભવિષ્યમાં જે પેપર ફૂટવાના છે એમને પણ તમે જ પકડો.🤪🤪
  • user avatar
    આ મહાનુભવ 77 ATKT વાળો છે મતલબ કે ઓછા માં ઓછું 6 વર્ષીય યોજનામાં જ એન્જી. પાસ કર્યુ હસે. 2 મહીના પહેલા એકંદરે Easy પેપરમાં 25 માર્ક્સ અને 2 મહીના પછી અઘરા પેપરમાં સીધા 72 માર્ક્સ? અમે એ વખતે પણ UGVCL અને ઉર્જામંત્રીને રજુઆત કરેલી, પણ અમારુ સાંભળે કોણ? @YAJadeja @devanshijoshi71
  • user avatar
  • user avatar
    લગ્નજીવનની પ્રથમ પંચ વર્ષીય યોજના સફળતા પૂર્વક પૂર્ણ....😄😀 #Happy_Marriage_Anniversary to me and my wife....💐💐🎂🎂💐💐
  • user avatar
    આજે યુવરાજસિંહ જાડેજાને @YAJadeja જામીન મળી જાય તેવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના....🙏🇮🇳 આપણી તરફથી બધી જ તૈયારી થઈ ગઈ છે હવે સરકાર પક્ષના તર્કના આધારે જામીન નક્કી થસે... #ReleaseYuvrajsinh #iSupportYuvrajsinh @devanshijoshi71 @hdraval93 @narendramodi @Bhupendrapbjp @CRPaatil
  • user avatar
    અભિનંદન દોસ્ત... ગુજરાતના યુવાનો માટે ગૂંજતો અવાજ વિધાનસભામાં ગૂંજે એ ખૂબ જરૂરી છે. દરેક પાર્ટીમાં રહેલા સારા વ્યક્તિઓની ગુજરાત વિધાનસભાને ખૂબ જરૂર છે. विजयी भव:। @YAJadeja @AAPGujarat
  • user avatar
    વિરલો હવે બહાર આવસે.... મંજુર... @YAJadeja
  • user avatar
    તક્ષશિલા, કાંકરીયા,લઠ્ઠાકાંડ, અને મોરબી... લોહી નથી ઉકળી જતું તમારું???😔😔😔😔😔 #MorbiBridgeCollapse
  • user avatar
    પેપર ફોડીને લાખો ઉમેદવારોના સપનાઓની હત્યાનો પ્રયાસ કરવા પર 307 ના લાગે, પણ જે પેપરલીક બહાર લાવીને લાખો ઉમેદવારોના સપનામાં પ્રાણ પુરવાનુ કામ કરે એના પર 307 લાગી જાય. @Vivekdoza @devanshijoshi71 @Janak_Sutariyaa @dave_janak @BJP4Gujarat #iSupportYuvrajsinh