user avatar
Hiren
@hdraval93
નિજાનંદ.. Sr Reporter @sandeshnews
Ahmadabad City, India
Joined August 2013
Posts
  • Pinned
    user avatar
    હુ માત્ર મારા લખાણ માટે જવાબદાર છુ તમારી સમજણ શક્તિ માટે નહી...! #અનુભવનાઓરડેથી
  • user avatar
    #Gujarat #gandhinagar ગાંધીનગર એસપી કચેરી બહાર વિધ્યાર્થીઓ એકઠા થયા @YAJadeja ના સમર્થનમાં અને મુક્ત કરવાની માગ સાથે યુવાનો પહોચી રહ્યા છે
    00:00
  • user avatar
    #GujaratPlaneCrash વિજયભાઈ ના અંગ રક્ષક છેલ્લી ડેડબોડી સુધી હમણાં મારા સાહેબનું કંઈક મળશે એવી આશા સાથે કાટમાળમાં બોડી કાઢતા હતા તમામને બહાર કાઢ્યા પછી એ અંગરક્ષકનો ચહેરો ઉદાસ હતો કે મારા સાહેબનું કંઈ ન મળ્યું ગુજરાત ને મળેલા સરળ અને નિખાલસ CM હતા
    00:00
  • user avatar
    બેરોજગારો દ્વારા સચિવાલય સામે સરકાર નું બેસણું.....
    00:00
  • user avatar
    #Gujarat ભાજપની જ ભગીની સંસ્થાએ હવે ફિક્સ પે સમય ઘટાડવા માંગ કરી ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર
    00:00
  • user avatar
    #Gujarat #CCE ના ઉમેદવારો ગાંધીનગર મા ધરણા પરિણામ રિવાઈઝ કરવા માંગણી કેટેગરી મુજબ સાત ગણા ઉમેદવારોને બોલાવવા માંગ
    00:00
  • user avatar
    #Gujarat ગુજરાતમાંથી ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા માગણી કોન્ટ્રાક્ટ અને આઉસોર્સિંગ પ્રથા પણ નાબુદ કરો કૉંગ્રેસ નેતા અમિત ચાવડા ગૃહમાં માંગણી કરી #વિધાનસભાનીવાતો
  • user avatar
    #Gujarat #વિધાનસભાનીવાતો ગોપાલ ઇટાલીયા છેલ્લી ૨૦ મિનિટ થી ગૃહ મા જન વિશ્વાસ સુધારા બિલ પર બંધારણ અને BNS ની કલમો સાથે બોલે છે સામે સોંપો પડ્યો છે... સાહેબ હું તો મોસ્ટ જુનિયર સભ્ય છું -ઇટાલિયા
  • user avatar
    #gujarat #gandhinagar સલામ છે આ શિક્ષકને... શાળાઓ બંધ હોવાથી લારી લઈને બાળકોને ઘરે પુસ્તક પહોચાડવા લાગ્યા આને કહેવાય કોરોના વોરીયર્સ... @CMOGuj @sandeshnews @imBhupendrasinh @devanshijoshi71
  • user avatar
    #Gujaratpolitics રાજનીતિમા આવુ પણ હોય છે ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસીંહને હાર્ટ એટેક આવતા દાખલ કરાયા અને સારવાર ચાલી રહી છે બીજી તરફ હરીફ ઉમેદવાર ભાજપના પરશોત્તમ સોલંકી હોસ્પિટલમા કોંગ્રેસના ઉમેદવારની તબિયત પુછવા માટે દોડી ગયા
    00:00
  • user avatar
    #Gujarat #gandhinagar બેરોજગાર પતંગ મહોત્સવ
  • user avatar
    #Gujarat રતન ટાટાના અવસાન પગલે રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક મુખ્યમંત્રી @Bhupendrapbjp મુંબઈ ખાતે #RatanTata ને શ્રદ્ધાંજલિ પાઠવી
    00:00
  • user avatar
    #Gujaratpolitics દેડીયાપાડા બેઠક પરના દ્રશ્યો જ્યારે આપ ના ઉમેદવાર ફોર્મ ભરવા જઈ રહ્યા છે
    00:00
  • user avatar
    #Gujarat #Morbi મોરબીમાં લોકોના મોત વચ્ચે હોસ્પિટલમાં કલર કામ કરાવાઈ રહ્યુ છે કારણ કે પ્રધાનમંત્રી આવતીકાલે મોરબી હોસ્પિટલમા મુલાકાતે જવાના છે.. લોકોના દુઃખમાં સહભાગી થશે.. આશ્વાસન આપશે
    00:00