અમુક ક્ષણ આપણને વિચલિત કરે એવી હોવા છતાં જરૂરી હોય છે, અમુક નિર્ણયો પણ જીવનમાં જરૂરી હોય છે, સંદેશ ન્યૂઝ સાથેની સફર અહીં પૂરી થાય છે, મળીશું ટુંક સમયમાં...
Devanshi Joshi
4,407 posts
Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए
- #kon_jitu_vaghani ટ્રેન્ડ થઈ રહ્યુ છે...!
- આપણે એક પરીક્ષા લેવા પણ કેમ સક્ષમ નથી??? Shame on You.
- તમને, મને અને પોલીસને પણ ખબર જ છે કે યુવરાજસિંહનો ઈરાદો મારી નાંખવાનો નહોતો જ.. પણ સંયમ અને સભાનતા જો ભૂલથી પણ ખોવાઈ જાય તો એનો ફાયદો આ લોકો લેવાના જ હતા, જે થયું છે એને નકારી શકાય એમ નથી, એક ક્ષણમાં ગમે તે થઈ જાય.. કાયદાની આંટીઘૂંટીમાંથી @YAJadeja મજબૂત અને સંયમિત થઈને બહાર આવશે
- "જેને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગે તેને જે રાજ્ય-દેશમાં જવુ હોય તે જઈ શકે છે" જીતુભાઈ વાઘાણી જીતુભાઈ કહેવા માંગે છે... ‘શ‘ને નહિ, ‘ર‘ને નહિ, તો ‘મ‘ને શું..!!! આને જવાબદેહીથી ભાગવું કહેવાય.
- #releaseyuvrajsinh ટ્રેન્ડ થઈ રહ્યું છે, પોલીસ હવે ‘બતાવી દઈએ‘ વાળા વલણ પર ઉતરેલી લાગે છે... વિદ્યાસહાયક માટે આંદોલન કરતી છોકરીઓના વિડિયો હચમચાવે એવા હોય છે, કોઈ બેહોશ છે, કોઈ બાળકને લઈને આવે છે બેભાન થયા પછી હોસ્પિટલ ના લઈ જવાય અને કોઈ પુછવા જાય તો એના ભાગે ધરપકડ આવે ?
- ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન, દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…. - કૃષ્ણ દવે
- આંદોલન કરતા છોકરાઓ પર, એ જ્યારે હોસ્ટેલમાં બેઠા હોય ત્યારે ઉઠાવી લઈને એપીડેમીક એક્ટની કલમો લગાવવાનો શું મતલબ..!? ન્યાયની દેવી તો આંધળી છે પણ કાયદાના રક્ષકો તમે ય આંધળા છો !!?? સી.આર.પાટીલની રેલી વખતે ક્યાં ગયા હતા તમારા નિયમો..??
- ભૂતકાળ કેટલું બધું લઈ ગયો!!! ઉથલપાથલની વચ્ચે જીવ્યા. છતાંય ખબર છે ભવિષ્ય આપણી પ્રતીક્ષામાં કંઇક લઈને બેઠું હશે. નવા વર્ષની શુભકામનાઓ🙏💐
- Article 19 - right to protest વગર કોઈ કારણે છોકરાઓને ક્યારેક નજરકેદ કરવાના, ક્યારેક પોલીસ સ્ટેશન બેસાડી રાખવાના, માત્ર એટલે કે તમને શક છે એ આંદોલન કરશે,એ આંદોલન કરવા જાય એ પણ બંધારણીય અધિકાર છે, પોલીસનું કામ કાનૂનનું શાસન લાગુ કરાવવાનું છે, સરકાર કહે એમ કોઈને પકડવાનું નથી. 😡
- સરકાર.. ક્યાં સુધી અવગણશો આ અવાજોને.? કોઈક Ph.D કરેલા આજે બેરોજગાર લખે છે,તો કોઈક પરીક્ષાઓ પાસ કર્યા પછી બેરોજગાર છે,કોઈક મહેનત કરીને મરે છે પણ પરીક્ષા નથી લેવાતી,તો કોઈક નીતિઓની આંટીઘૂંટીમાં અટવાઈ ગયુ છે,સમય છે,પારખી લો આ ભડકતી આગને,એ વિનાશક બની જાય એ પહેલાં. #ResumeGujRecruits
- વિજય સુંવાળા ભાજપમાં જોડાયા . અને ખેસ પહેરીને કહે છે કે હું મારા ઘરે પાછો ફર્યો... અલા ભાઈ.. તો બીજાના ઘરમાં ડોકયા કરવા શુ કામ ગયા હતા.. 🤣 #gujarat
- કાલે LRDની પરીક્ષા આપવા જઈ રહેલા દરેક ઉમેદવારોને શુભેચ્છાઓ, મનમાં આશંકા વગર વિશ્વાસ સાથે જાવ એવી પણ શુભકામનાઓ... અવિશ્વાસનો સમય છે, સ્થિતિ પણ એવી જ છે છતાંય કહીશ @Hasmukhpatelipsના પ્રામાણિક પ્રયાસો માટે શંકાને કોઈ સ્થાન નથી. (ઉમેદવારો કરતા વધારે સરકારને all the best👍)





