અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે, સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે.
SP Junagadh
5,604 posts
This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 112 for Emergency
Joined January 2018
- 5 હત્યા તથા 2 બળાત્કારના ગુનામાં 30 વર્ષની સજા ભોગવી રહેલ પેરોલ જમ્પ કરી 16 માસથી નાસતા-ફરતા આરોપીને મુંબઈના બોરીવલી ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- બહારના રાજ્યમાંથી અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટીકની બોટલો નં.૯૧૨ કિંમત રૂ.૧,૬૮,૭૨૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહિબિશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- વંથલી પોલીસ દ્વારા અરજદારોના ગુમ થયેલ ₹ ૧,૨૨,૩૭૮ ની કિંમતના ૪ મોબાઈલ ફોન ટેકિનકલ તથા હ્યુમન સોર્સના માધ્યમથી શોધી "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા . @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- મોટરસાયકલ ચોરીના ગુનાને નેત્રમ શાખાના CCTV કેમેરા તથા હ્યુમન અને ટેક્નિકલ સોર્સના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- ધાર્મિક યાત્રાની ઓનલાઇન બુકીંગ કરો છો? તો આટલી કાળજી જરુર રાખશો. #CyberAwareness #cybercrime #gujaratpolice #fakeapk
- e-FIRના આધારે મોબાઇલ ચોરીના ગુનાને હ્યુમન અને ટેક્નિકલ સોર્સના આધારે આરોપીને મુદ્દામાલ સાથે બસ સ્ટેશન પાસેથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- ગુજરાત તથા કર્ણાટક રાજ્યના સાયબર ફ્રોડના ગુનામાં ₹ 1.73 કરોડના નાણાકીય વ્યવહારોમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતી વિસાવદર પોલીસ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- NDPSના ગુનામાં કોર્ટ દ્વારા તત્કાલીન PI શ્રી પી.વી. ધોકડીયા & PSI શ્રી જે.એમ.વાળાની સચોટ તપાસ અને A.P.P શ્રી ડી.સી.ઠાકર ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી:- સૌકતમીયા કાસમમીયા બુખારીને NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 15 વર્ષની સજા અને રોકડ 10,000નો દંડ ફટકારવામાં આવેલ
- POCSO જાતીય સતામણીના ગુનામાં કોર્ટ દ્વારા તત્કાલીન PI શ્રી બી.બી. કોળીની સચોટ તપાસ અને PP શ્રી એન.કે. પુરોહીતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી:- મહમદસફી અબ્દુલ્લાભાઇ અમરેલીયાને પોક્સો એક્ટ તથા BNSની કલમો હેઠળ આજીવન કેદની સજા અને રોકડ 10,000 તથા ભોગ બનનારને 4 લાખ વળતરનો દંડ
















