હું મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને ગ્રીષ્માના માતા-પિતાને વંદન કરવા જવાનો છું: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
@sanghaviharsh #Gujarat #surat #grishmavekariya
Harsh Sanghavi Office
509 posts
Deputy CM Gujarat , MLA Majura, Surat
Joined September 2021
- રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણાને અંતે કુલ-૧૨,૧૯૮ (૯૭૧૩+૨૪૮૫) જગ્યાઓ ઉપર ૨૦ ટકા પ્રતિક્ષાયાદી બનાવવાની અને તેને ઓપરેટ કરવાની ખાસ કિસ્સામાં મંજુરી આપી છે. વિદ્યાર્થીઓના હિત માટે કટિબદ્ધ છે ગુજરાત સરકાર.
00:00- मजुरा की बहनों के साथ! 🪷 भाजपा का कमल खिलने के लिए तैयार है।
- દિવાળી તહેવારની એક્સ્ટ્રા બસ સંચાલનના મોનીટરીંગ માટે નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આજે સાંજે ૭:૩૦ વાગ્યે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લેશે. @sanghaviharsh #Diwali #Buses #GSRTC
- મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે પ્રારંભ કરવામાં આવ્યું "ઘોડિયાઘર". સુરક્ષા એમના સંતાનોની જે લોકોની સુરક્ષામાં તત્પર છે.
- માનવતાની મિસાલ પોરબંદર ઉદ્યોગનગરના PSI કવિતાબેન ઠાકરિયાને ફરજ દરમિયાન રોડ અકસ્માતની જાણ થતા તે ઘટનાસ્થળે દોડી ગયા. આ સ્થળ તેમના પોલીસ સ્ટેશનની હદમાં ન હોવા છતાં ઇજાગ્રસ્ત પરિવારને તુરંત જ હોસ્પિટલ ખસેડીને માનવતાનું નિષ્ઠાવાન ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કવિતાબેનની ફરજનિષ્ઠાને સલામ






















