નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ તરીકે જુનાગઢ રેન્જનો ચાર્જ સંભાળેલ.
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
@SP_Junagadh
@SP_Porbandar
@SP_GirSomnath
DIG Junagadh Range
1,181 posts
- પોલીસ મહાનિરીક્ષક તરીકેનું પ્રમોશન મેળવી, જૂનાગઢ વિભાગનો ચાર્જ સંભાળતા પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા, IPS. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
- જૂનાગઢ રેન્જના અધિકારી/કર્મચારીઓનો ઉત્સાહ વધારવાના અભિગમના ભાગરૂપે લુંટ વીથ મર્ડર તથા ઘરફોડ ચોરીના ગુના ડિટેકટ કરનાર જૂનાગઢ જીલ્લા એલ.સી.બી. ટીમને પ્રશંશાપત્ર આપી સન્માનીત કરતા ડી.આઇ.જી.પી.શ્રી જૂનાગઢ રેન્જ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
- જૂનાગઢ રેન્જના અધિકારી/કર્મચારીઓનો ઉત્સાહ વધારવાના અભિગમના ભાગરુપે ભવનાથ ક્ષેત્રમાં મહારાષ્ટ્રના યાત્રાળુને હાર્ટએટેક આવતાં ત્વરીત સીપીઆર સારવાર આપી,માનવ જીંદગી બચાવનાર ગ્રામ રક્ષક દળના સભ્યને સન્માનીત કરતા ડી.આઇ.જી.પી.શ્રી જૂનાગઢ રેન્જ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
- ગીર સોમનાથ જીલ્લાના નવી કોર્ટના બિલ્ડીંગના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્ય ન્યાયમુર્તીશ્રી તથા અન્ય નામદાર ન્યાયમુર્તીશ્રી પધારેલ હોય બંદોસ્ત કરેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
- પોરબંદર પોલીસ અને NDRFની ટીમ દ્વારા સુભાષનગરના દરિયાકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરી વાવાઝોડા ની અસર થઈ શકે તેવા લોકોને નક્કી કરેલ શેલટર હોમ ખાતે સ્થળાંતર કરવા સમજ કરેલ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @SP_Junagadh @SP_Porbandar @SP_GirSomnath
- શ્રી મનોહરસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, ગીર-સોમનાથ તાલીમમાં જતા તા. ૨૫/૦૨/૨૦૨૩ થી ૦૮/૦૪/૨૦૨૩ સુધી શ્રી શ્રીપાલ શેષ્માએ પોલીસ અધિક્ષક, ગીર-સોમનાથ તરીકે ચાર્જ સંભાળી જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સાથે મુલાકાત કરેલ.
- પોલીસ સ્ટેશન વિસ્તાર વાવાઝોડાના પગલે સંપર્ક વિહોણા ન રહે તે હેતુથી તમામ સ્ટેશનના વી.એચ.એફ કોમ્યુનિકેશન પોલીસ કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહે તે સારું મરામત કરી કાર્યરત રાખતી પોરબંદર પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @SP_Junagadh @SP_Porbandar @SP_GirSomnath
- વાવાઝોડાના કારણે વૃક્ષ તૂટીને રોડ પર પડી જતા રોડ બ્લોક થઈ ગયેલ હોય જે વૃક્ષસુત્રાપાડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ અને પબ્લિકની મદદથી દૂર કરી રોડ ક્લિયર કરવામાં આવેલ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @SP_Junagadh @SP_Porbandar @SP_GirSomnath
- જુનાગઢ જીલ્લાના વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન કેશોદ ડિવિઝન તથા માંગરોળ ડિવિઝનની વિઝિટ કરવામાં આવેલ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @SP_Junagadh @SP_Porbandar @SP_GirSomnath
- જૂનાગઢમાં પડેલ અતીભારે વરસાદમાં વૃદ્ધ વ્યક્તિ તણાતા હોવાનું ધ્યાને આવતા જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક વૃદ્ધ વ્યક્તિનું રેસ્ક્યું કરી બચાવી લેવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
- શ્રી નિલેશ જાજડીયા, પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ દ્રારા આજરોજ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઇ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવેલ છે અને આપ સર્વેને પણ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઇ અચુક મતદાન કરવા આગ્રહભરી અપીલ કરેલ છે. આવો સૌ સાથે મળી, લોકશાહના મહાપર્વની ઉત્સાહથી ઉજવણી કરીએ @GujaratPolice
- નાયબ પોલીસ અધિક્ષક,પોરબંદર શહેર વિભાગનું વાર્ષિક ઇન્સપેક્શન કરવામાં આવેલ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @SP_Junagadh @SP_Porbandar @SP_GirSomnath
- બિપરજોય વાવાઝોડા અનુંસંધાને આજે માંગરોળ ખાતે દરિયાઈ વિસ્તારની મુલાકાત લઇ સમીક્ષા કરી. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @SP_Junagadh @SP_Porbandar @SP_GirSomnath







































