બીપરજોય વાવઝોડા અનુંસંધાને વાંકાનેરના ખડીનવાપરા વિસ્તારમાંથી એક સગર્ભા મહિલા તથા તેના બાળકને મહિલા પોલીસ દ્રારા સેલ્ટરહોમ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ @sanghaviharsh @Harsh_Office @CMOGuj @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @akumarips @KanuDesai180
00:00














