અહીં જેટલા પણ TET-2, TAT-1, TAT-2 પાસ છે અને મુખ્ય વિષય સિવાયના વિદ્યાસહાયક મિત્રો છે, તેઓ બધાએ મળીને હવે આપણે એક ગ્રુપ બનાવવું છે.
#TET2#TAT1#TAT2#Vidyasahayak#GujaratTeachers
અહીંયા મકાન માટે વાત કરી તો એમ કીધું કે ખાલી પટેલ ને જ આપવામાં આવે છે.
તો મારે એટલું જ કહેવાનું છે કે આયોજન બનાવ્યું ત્યારે સરકાર ને દરખાસ્ત કરી હતી કે નહીં, જો કરી જ હોય તો આમને આ જાતિવાદ માટે બાંધકામ ની મજૂરી કોને આપી?? 😡😡😡
આ જાતિવાદ ઉભું કરવા વાલા આ કોણ છે??@im_vimitkumar..
ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં હિમોગ્લોબીન ઓછું છે. આયર્ન પણ ઓછું છે. કેલ્શિયમની પણ કમી છે અને વિટામીન ડી તો સાવ નહિવત છે.
મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો.... આટલી કમી તો મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી 😜😅😂
#Just 🤣🤣🤣🤣
@Gujju_Be @Mansivalangar @sonal28889572
મિત્રો મદદ ની જરૂર છે,
2 મહિના પેહલા એક કંપની માં નોકરી ચાલુ કરી હતી. જેમાં 12 થી 15 કલાક ની નોકરી થઇ જતી હતી. માત્ર બીમારી માટે રજા મંગતા નોકરી માં થી નીકળેલ છે. જેમાં કંપની ના HR મને આ વાત પેહલા જણાવેલ નહોતી.
તો ભાઈ @NilamMakwana28
છેલ્લા 9 દિવસ થી હોસ્પિટલ માં ઉપવાસ પર છે, એનું પણ ધ્યાન દોરવા વિનંતી.
અને 12 દિવસ થી વિધ્યાસહાયકો ગાંધીનગર માં આંદોલન કરી રહ્યા.
..... માં તાકાત હોય ને તો હકીકત બતાવ ભાઈ.
🙏🙏🙏🙏🙏🙏
@SiddharthGTriv1
@DhavalP67910501
@nidhirpatel6@anjleenamacwan
@યાજાડેજા
@hardev_વાળા
@Janak_સુતારીયા
@devanshijoshi71@Divyagadhiya1
સાહેબ એક સમાચાર આ પણ મળ્યા છે 2008 ની વિદ્યાસહાયક ની ભરતી માં બોગસ રીતે મેળવેલ નોકરી ને, તેઓ ને નોકરી માંથી નીકળવામાં આવ્યા છે.
માહિતી ખેડા જિલ્લા ની, મને પુરી જાણકારી નથી. પણ આ સાચું છે નહિ તેની ખાત્રી કરવી.
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે...
જો આવુ ને આવુ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે...
આ સમય માં યુવરાજસિંહ ને સપોર્ટ કરવો ખુબ જરૂરી છે..
#i_stand_with_યુયુત્સુ@YAJadeja
કોઈ ચેનલ વાળા મફત માં કામ કરવા માંગતા હોય તો મારે વાત કરવી આ ભાજપ સરકાર વિરૃદ્ધ..
આંદોલન કરનાર વિદ્યાર્થીઓ ને જેલ માં ભારે, જયારે ભાજપ વાળા રસ્તા માં ગરબા કરે તો તેમના માટે કોઈ સજા કે કાયદો નહીં.
@Krishna760046
@Mansivalangar @ketan_miyatra_@ShankersinhBapu@hardev_vala