Pinned
સુરેન્દ્રનગરમાં 80-100 ફૂટ ઉંડી ગેરકાયદેસર કોલસાની ખાણમાં ઉતરીને પેટાળમાં ચાલતો ખતરનાક ખેલ જેમાં ધરબાયેલી છે અનેક શ્રમિકોની જીંદગી. અહીં ખનન માફિયાઓનું રાજ ચાલે છે. અહીં તંત્ર જાણે સત્તાવિહીન છે. ઓપરેશન પાતાળના કેટલાક અંશ.
આખો રિપોર્ટ: youtu.be/DtOmuCyvCTY?si…
00:00


