વિદ્યા સહાયક ઉમેદવારના આંદોલન દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા ૧ બહેન બેહોશ થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ બાબત એ કોઈ પણ પગલાં લેવાયા ન હતા તથા તે બેભાન મહિલા ને બીજા ઉમેદવારો સાથે અટકાયત કરી પોલીસ મથકે લાવવા માં આવ્યાં હતા.
જે બદલાવની જરૂર હતી તે બદલાવ ગૌણ સેવા નહીં પરંતુ યુવરાજસિંહ જાડેજા એ કર્યો છે. ખરેખર મહેનતુ વિદ્યાર્થીઓને હવે ન્યાય મળી રહ્યો છે. મને યાદ છે બિન સચિવાલય આંદોલન વખતે યુવરાજસિંહ બાપુના શબ્દો હતા "હું ગૌણ સેવા માં ધરમૂળમાંથી બદલાવ કરીશ" એ શબ્દો આજે મને યાદ આવે છે.
✍️કાર્તિક સરધારા
🔥આજે બપોરે ગાંધીનગરમાં @YAJadeja ને કોર્ટમાં હાજર કરવાના છે.. તો એમનું મનોબળ વધારવા.. એમને સમર્થન આપવા દરેક @YAJadeja ના હિતેચ્છુ ગાંધીનગર કોર્ટ પાસે હાજર રહે..
🔴કોઈ સૂત્રોચાર નથી કરવાના.. નથી હલ્લાબોલ કરવાનો.. માત્ર સરકારને ખ્યાલ પડે કે @YAJadeja એકલા નથી તે માટે આવવાનું છે
હજુ તો અમે @YAJadeja પેપર ફૂટતા અટકાવાનો કાયદો બનશે એ ખુશીમાં હતા પરંતુ....😡
શું પૈસાના જોરે જ તમે નોકરી આપશો?? તો આવા ભરતીના ધતીંગ શાના કરો છો?? સીધા ટેન્ડર બહાર પાડી ને બોલી જ લગાવડાવો ને..🙏
૦.૧ પોઇન્ટ માટે રહી ગયેલા યુવાનોની આંતરડી કકળતી જોય છે. બસ હવે બહુ થયું..😮💨
💥દરેક ગુજરાતના વ્યક્તિઓને એક અપીલ..🙏
ટેલીગ્રામ જ્ઞાન સારથિ માં મૂકાતા દરેક આવેદનના ફોટા-વિડિયો પોતાના તમામ સોશિયલ મીડિયા ફેસબુક ઈન્સ્ટાગ્રામ ટ્વીટર માં મૂકી.. આપડી વાત વધુમાં વધુ ફેલાવો.. 🔥
હવે આપડે જ મિડિયા બનવું પડશે🙏
#HuPanYuvrajsinh#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
@YAJadejaને તમામ વિધાર્થીઓ અને તમામ રાજકીય આગેવાનો ની જરૂર છે તેમને ખોટી રીતે અટકાયત કરી ૩૦૮ ની કલમ દાખલ કરી સેકટર નંબર ૨૭ એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે માટે તમામ આજુ બાજુ રહેતા વિધાર્થીઓ અને રાજકીય આગેવાનો ત્યાં તેમની મદદે પહોંચી અને આજે તેમને સહયોગ આપે. #ReleaseYuvrajsinh
વાહ રે સાહેબ!! જે પેપર લીક કરે છે તેમને તમે માત્ર શંકાસ્પદ વ્યક્તિ ગણો છો ને લાખો લોકો એ આપેલ પરીક્ષા કેન્સલ કર્યા છતાં તેમને નિર્દોષ ઠેરવી છોડી મૂકો છો. જે આવા કાવતરાઓને મિડીયા સમક્ષ લાવે છે તેને જ તમે લોકપ્રિયતા મેળવવા લીક કરનાર ગણાવો છો.. ખરેખર લોહી ઉકળી ઉઠે છે..😡
@YAJadeja