00:00
Zee 24 Kalak
403.7K posts
Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! bit.ly/3AwJRZM
WhatsApp Channel: whatsapp.com/channel/0029V

- AAPએ ઈસુદાન ગઢવીને બનાવ્યા CM પદના ઉમેદવાર, આ અંગે તમારું શું કહેવું છે? આપો તમારો અભિપ્રાય #AAP #Gujarat #GujaratElection2022 #GujaratElections #ArvindKejriwal #IsudanGadhavi
- બોલ મારી અંબે જય જય અંબે! અંબાજી મંદિરમાં અખંડ જ્યોતમાં થયા વાઘના દર્શન #Gujarat #Ambaji #JayAmbeMaa #AmbeMaa #Viral #ViralVideo
00:00 - લ્યો બોલો... નોકરી મળી પણ કેટલા માર્ક્સ હતા યાદ નથી! 8 મહિનામાં મેમરી લૉસ? હેપ્પી પટેલે કહ્યું- ઊર્જા વિભાગમાં હું મહેનતથી નોકરીમાં લાગી છું.! જુઓ #ZEE24Kalak
00:00 - અગ્નિકાંડમાં સંતાન ગુમાવનાર પિતાની વેદના, "સરકાર ફાંસીની સજા આપે જો જામીન મંજૂર થયા તો હું એકેય ને નહીં છોડું" #RajkotTRPGameZone #rajkotnews #trpgamezonefire #rajkotfire #gamezonefire #Gujarat #ZEE24KALAK
00:00 - દ્વારકાની ખંભાળિયા વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની જીત થશે? જણાવો તમારો અભિપ્રાય.. #GujaratElections2022 #BJP #Congress #AAP
- ગુજરાતમાં AAP ની સરકાર બનશે તો ફેબ્રુઆરીમાં જ તલાટીની પરીક્ષા, @ArvindKejriwal ની આ જાહેરાત પર તમને કેટલો વિશ્વાસ? #Gujarat #Talati #તલાટી #ArvindKejriwal #AAP
- 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના ઘર પર બુલડોઝર ફેરવવા વકીલોની માગ, આ અંગે આપનું શું માનવું છે? #AhmedabadAccident #Ahmedabad #Gujarat
- વડોદરા એરપોર્ટ પર @ArvindKejriwal નું સ્વાગત ‘મોદી મોદી’ના નારાથી કરાયું @AAPGujarat #Gujarat #AAP #BJP @RaviAgr09542428
00:00 - કચ્છ-સૌરાષ્ટ્રની કુલ 54 સીટોમાંથી આ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટ કઈ પાર્ટીને મળશે? #GujaratElections #AAP #BJP #Congress
- સુરતની લેડી સિંઘમ સુનીતા યાદવનો EXCLUSIVE વીડિયો, જુઓ આ મર્દાનીને... #SunitaYadav #ExclusiveVideo #Surat
00:00 - બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? Comment માં જણાવો.. #Banaskantha #GujaratElections2022 #Election2022
- અમદાવાદમાં આતંક ફેલાવનાર ચોથા આરોપીની ધોલાઇ, રોહિત સોનવણેને ઘરે લાવીને પોલીસે ચખાડ્યો મેથીપાક #Ahmedabad #Gujarat #BreakingNews #News #Vastral #Viral #ViralVideo #Trending #TrendingNow
00:00 - તમારા મતે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કોના હસ્તે થવું જોઈએ? #CentralVista #ParliamentBuilding #NewParliamentBuilding







