user avatar
Amdavad Municipal Corporation
@AmdavadAMC
Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303
Ahmedabad, Gujarat, India
Joined September 2011
Posts
  • user avatar
    Our prized possession, the Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge. The modern marvel would be E-Inaugurated, tomorrow 27th August, Saturday by H'ble PM Shri @narendramodi Ji.
    00:00
  • user avatar
    00:00
  • user avatar
    ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એનહાન્સ્ડ ટેસ્ટિંગના ભાગરૂપે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે અમદાવાદમાં કોરોના મોબાઇલ પરીક્ષણ વાન શરૂ કરવામાં આવી છે. 7 ઝોન માટે 7 વાન દરેક વાનમાં એક સર્વેલન્સ ટીમ થર્મલ ગન સાથે અને સેમ્પલ સંગ્રહ માટે એક ટેસ્ટીંગ ટીમ રહેશે. #AmdavadFightsCorona
  • user avatar
    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જાહેર જનતા માટે એક મહત્વપૂર્ણ સંદેશ
    00:00
  • user avatar
    IMPORTANT NOTICE: ⚫All shops/parlours shall be closed except providing only milk and medicines. ⚫All shops/venders shall be closed providing fruits, vegetables and groceries. This order will be effective from 00.00 hrs., 7th May 2020 to 06.00 hrs., 15th May 2020 #AmdavadAMC
  • user avatar
    આજ રોજ ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી તમામ મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના ૫૦૦ થી વધારે ડીલીવરી સ્ટાફનું સ્ક્રીનીંગ સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય તે રીતે શરૂ કરેલ છે. #AmdavadFightsCorona #AmdavadAMC
  • user avatar
    Today Municipal Commissioner @vnehra Shri Vijay Nehra IAS and Police Commissioner Shri Ashish Bhatia IPS @AhmedabadPolice took a joint round in Walled City Area and inspected preparations for tackling #Coronavirus #AmdavadFightsCorona
    00:00
  • user avatar
    અમદાવાદનાં લોકોને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની અપીલ @vnehra
    00:00
  • user avatar
    અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા આઇ.એ.એસ. દ્વારા નવી નીતિઓ અંગે મહત્વપૂર્ણ વિડિઓ સંદેશ, જે આવતીકાલથી લાગુ થશે. @PMOIndia @CMOGuj @drrajivguptaias @Mukeshias @ibijalpatel #AmdavadFightsCorona #AmdavadAMC
    00:00
  • user avatar
    ભારતભરમાં કોરોના ના ટેસ્ટ કરવામાં અમદાવાદ મોખરે. @vnehra #AmdavadFightsCorona #AmdavadAMC
  • user avatar
    અમદાવાદ શહેરનાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારો અંગે લેવામાં આવેલ અગત્યનો નિર્ણય (અનલોક-1) #LifePositiveCoronaNegative #AmdavadAMC
  • user avatar
    અ.મ્યુ.કો દ્વારા નારણપુરા ખાતે રૂપિયા ૬૩૨ કરોડના ખર્ચે ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah જીના વરદહસ્તે આજે ૪ કલાકે ખાતમુર્હૂત કરવામાં આવશે.
  • user avatar
    The RTPCR drive at GMDC now extends it's service to everyone. Now you can drive in your car, two-wheeler, cycle or just walk in to the Covid19 RTPCR drive thru testing center and get yourself tested. Timings 8 AM to 8 PM @pmoindia @cmoguj
  • user avatar
    First #COVID2019india Positive Patient is treated and discharged today from the @svphospital. The patient has recovered fully after 10 days of care and management. After the recovery, the patient has tested Negative Twice in the last 24 hrs. #AmdavadFightsCorona #AmdavadAMC