જ્યાં સુધી ગુજરાતીઓ ગેસ સિલિન્ડરને "બાટલો" કહેશે,
ત્યાં સુધી ગુજરાતી ભાષા ને કોઈ આંચ નહિ આવે !!
માતૃભાષાદિવસ મુબારક
JD Gujarati
6,862 posts
- ગુજરાત પોલીસના એ વીડિયો જેને લોકોના દીલ જીતી લીધા #MorbiBridgeTragedy #MorbiBridgeTragedy #MorbiBridgeCollapse @GujaratPolice @sanghaviharsh @SPMorbi
00:00
00:00 - હાર્દિક પટેલને અચાનક ખબર પડી કે એમના પિતા ભાજપ માટે કામ કરતા હતા. #HardikPatelbjp
- મુકેશકાકા કહ્યું તો ચહેરા પર સ્મિત આવી ગયું, વતન સાથે લોહીની સગાઈ ❤️બાકી બુમ પાડવવાવાળા પણ એમ છે હો😅 કંઈ ન ઘટે #VibrantGuajart2024
00:00 - કોઈ રિપોર્ટર ખુલ્લેઆમ ચાલતા દારુના અડ્ડે જઈ રેડ કરે છે એને નજર અંદાજ કરીને પેલા રિપોર્ટર પર ફરિયાદ દાખલ કરી દીધી બોલો, રાતોરાત ડ્રોન ઉડાવવાને લઈ નવા નિયમો આવી ગયા અને બુટલેગરની ફરિયાદ પણ લેવાય એ આજે ખબર પડી,વાહ ! ગુજરાત વાહ! @AhmedabadPolice
- ફૂલ છું , ચાહો તો ડાળી પરથી તોડી લો મને , પણ પ્રથમ જોઈ લો ઘરમાં ફૂલદાની છે કે નહીં . -ખલીલ ધનતેજવી
- લ્યો બોલો.. ગુજરાત શિક્ષણ સેવા (વહીવટ) માટે કુલ 141 શિક્ષણ ખાતાના અધિકારીની પરીક્ષા લેવાઈ એમાં ગાંધીનગર સ્થિત જ્ઞાનલાઈવ ટ્યુશન ક્લાસીસના 60 ઉમેદવારો પાસ થયા. જ્ઞાનલાઈવ સાથે સંકળાયેલા મોટા માથાઓમાંથી એક ભાઇ શિક્ષણ વિભાગમાં જ ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરે છે.
- એક બે છોકરા સાથે આવું થાય તો માન્યામાં આવે પરંતુ આ તો લીસ્ટ છે. જેણે લેખિતમાં વધું માર્કસ છે એમનો મૌખિકમાં ઓછા, અને લેખિતમાં ઓછા માર્કસ છે એમને મૌખિકમાં વધું એ પણ એક સાથે 9 લોકોને ? @GPSC_OFFICIAL
- સત્તા સુધી પહોંચવાનો સરળ રસ્તો એટલે આંદોલનકારી બનવું. આગળ જતા આંદોલનકારીઓ મૂળ માંગણીઓ ભૂલી જતા હોય છે. જે તે સમયે જે ભીડ આવા લોકોને સમર્થન કરે છે એ જ ભીડ પર આવા લોકો શાસન કરે છે.આવા લોકો સત્તા પર પહોંચે એમાં વાંધો પણ નથી જો પ્રજાહિત લઈને ચાલે. #આ_તો_એક_વાત_છે
- દોસ્તોં લગભગ 8 વર્ષ પછી પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી.પહેલી વાર મારા પુત્ર 'શિવા' સાથેની તસવીર આપની સાથે શેયર કરુ છું. #HappyNewYear
- જ્યાં પોતાના હક, જરુરિયાતો માટે આંદોલન કરવા પડતા હોય એ સરકારે આત્મચિંતન કરવું જોઈએ.વચનો આપવા એ કોઈ રસ્તો ન હોઈ શકે. ઠોસ પરિણામ મળ્યા બાદ જ લોકમુખેથી દુઆ નીકળે છે.જશ્ન સરકાર મનાવે એના કરતા જનતા મનાવે એમાં જ સરકાર અને પ્રજાનું હિત રહેલું છે. #આ_તો_એક_વાત_છે #jdgujarati








