આજરોજ કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સહભાગી બની રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
રક્તનું દરેક ટીપું કોઈના જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને નવજીવનનું સંચાર કરી શકે છે. માનવસેવાના આ પવિત્ર યજ્ઞમાં સહભાગી બનીને અનોખો આત્મસંતોષ અનુભવ્યો.
(1/2)
@CMOGuj
આરોગ્ય સ્ટાફ સાથે સંવાદ કરી કામગીરીની સમીક્ષા કરી તથા જરૂરી સૂચનો આપ્યા.
દર્દીઓ સાથે આત્મીય વાર્તાલાપ કરી તેમને મળતી સારવાર અને આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી.
(2/2)
@revenuegujarat@InfoGujarat@InfoJunagadhGoG
ગામના સર્વાંગી વિકાસ માટે સરપંચશ્રી, ગ્રામ પંચાયતની ટીમ તથા તમામ ગ્રામજનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.
આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા, સ્વચ્છતા અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું.
(2/2)
@revenuegujarat@InfoGujarat
#ગામમુલાકાત
આજરોજ માંગરોળ તાલુકાના કાલેજ ગામની મુલાકાત લઈ તલાટી દફતરની તપાસણી કરી.
યુવા અને દૂરંદેશી સરપંચશ્રી સાથે ગામમાં થયેલા વિકાસકાર્યો અંગે ચર્ચા કરી. કાલેજ ગામે વિકાસના અનેક માપદંડોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
(1/2)
@CMOGuj@sanghaviharsh@drpradyumanvaja
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે ત્યારે, ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ પરિકલ્પનાને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ
તા. 28 જૂન, 2026 ના રોજ જિલ્લામાં 777 પોલિયો બુથ, 20 મોબાઇલ બુથ અને 35 ટ્રાન્ઝિટ બુથ પર રસીકરણ થશે.
બાળકને અગાઉ પોલિયોની રસી અપાઈ હોય તો પણ આ રાઉન્ડમાં અચૂક પોલિયોના ટીપા પીવડાવો.
(2/2)
#PolioFreeIndia#HealthyChild#Junagadh
🔸જનઔષધિ કેન્દ્રો પર ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ 50 થી 80 ટકા સુધી સસ્તા ભાવે ઉપલબ્ધ છે.
🔸ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી લાંબા ગાળાની બીમારીઓના દર્દીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે.
(2/2)
@InfoGujarat@revenuegujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ થકી છેલ્લા 12 વર્ષમાં દેશના કરોડો નાગરિકોના જીવન બન્યું છે વધુ સુગમ, સુરક્ષિત અને સમૃદ્ધ.
પાકાં-સુવિધાયુક્ત આવાસ, નળથી શુદ્ધ જળ, સ્વાસ્થ્ય અને ડિજિટલ ક્રાંતિ જેવી અનેક પહેલ થકી દેશમાં
🔸કાગળરહિત, ઝડપી અને સરળ સેવા વ્યવસ્થા
🔸સમય અને ખર્ચની બચત સાથે નાગરિકોને વધુ સુવિધા
“હવે કોઈ લાઇન નહીં, બધું જ ઓનલાઈન” — ડિજિટલ ગુજરાત તરફ એક મહત્વપૂર્ણ પગલું.
(2/2)
@InfoGujarat@revenuegujarat