user avatar
GSRTC
@OfficialGsrtc
GSRTC's Official Twitter Account
Gujarat, India
Born June 1, 1960
Joined September 2016
Posts
  • user avatar
    એસટી નિગમના કર્મચારીઓનું કોરોનાના કપરા સમયમાં ફરજનિષ્ટા ,દેશભકતી અને સમર્પણ નું ઉત્તમ ઉદાહરણ... @vijayrupanibjp @MoHFW_GUJARAT @COVIDNewsByMIB #FightAgainstCOVID19
  • user avatar
    આગામી તારીખ ૯/૪/૨૩ ના રોજ જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષામાં પરીક્ષાર્થીઓને પોતાના રહેઠાણથી પરીક્ષા સ્થળ સુધી જવા આવવા માટે અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા ૬૦૦૦ બસોનું આયોજન કરવામાં આવેલ છે. જેની તમામ પરીક્ષાથીઓએ નોંધ લેવી. @PortsTransport @CMOGuj @sanghaviharsh
    00:00
    00:00
    00:00
  • user avatar
    GSRTC ની મુસાફરી કેમ સલામત છે તે બાબતે નો હિરેનભાઈ ડોબરીયા નો GSRTC ની બસ સેવાનો અનુભવ
  • user avatar
    'દ્વારકાથી બેટ-દ્વારકા" ભગવાન શ્રી કૃષ્ણની બંન્ને પાવન નગરીઓને જોડતી એસ.ટી બસ સેવા..
    00:00
  • user avatar
    ભારે વરસાદ ના કારણે બસો બંધ થતા એસટી બસ સ્ટેશન પર અટવાઈ પડેલા મુસાફરો ને એસ . ટી. કર્મચારીઓ અને સેવાભાવી મહાનુભાવો દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી.
    00:00
  • user avatar
  • user avatar
    સોનગઢ થી સુરત જતા પેસેન્જર બેન શ્રી હીના બેન નો રૂ. ૨૦૦૦૦નો મોબાઈલ બસ માં પડી જતાં કન્ડક્ટર દ્વારા માલીક હીના બેનને બારડોલી ડેપોના TC વિક્રમભાઈની રૂબરૂમાં પરત કરેલ છે. અભિનંદન વિજયભાઈ કંડકટર 427 @purneshmodi @iArvindRaiyani @CMOGuj
  • user avatar
    નિગમ દ્વારા મુસાફરોના 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ સુવિધા આપવામાં આવી રહી છે જે અંતર્ગત તારીખ 4-11-24 ના રોજ એક જ દિવસમાં 1,41,468 સીટોનું તેમજ 3.16 કરોડનું એડવાન્સ બુકિંગ કરી નિગમના અત્યાર સુધીના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ પ્રસ્થાપિત કરેલ છે. @CMOGuj @sanghaviharsh @PortsTransport
  • user avatar
    મુસાફર જનતાને નમ્ર અપીલ.. #Gujarat #ShubhYatraSwachhYatra #GSRTC #gujaratst
    00:00
  • user avatar
    અંજાર ડેપોના કન્ડક્ટર ભાઇ શ્રી અશોકસિંહ જાડેજા દ્વારા બસયાત્રીઓની શીત પેયજળ સેવાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પત્ર સાથે બિરદાવી છે. શ્રી અશોકસિંહને અભિનંદન સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ઋણ સ્વિકાર કરીએ. @CMOGuj @sanghaviharsh @PortsTransport @dcbhuj1
  • user avatar
    ST driver Dharmendrasinha Jadeja, baseno.8865 who's keen towards cleaning of vehicle like his own. Recently he went at Saputara in a school tour with our Minibus, where passengers being attracted to his cleaning as well driving. Our team congratulate him. @CMOGuj @SwachhBharatGov
    00:00
  • user avatar
    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા એસટી નિગમ દ્વારા તમામ ઉમેદવારોને પોતાના રહેઠાણ સુધી પરત જવા માટે ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.@CMOGuj @sanghaviharsh @pkumarias
    00:00
  • user avatar
  • user avatar
    માન. મંત્રી શ્રી વાહન વ્યવહાર ના વરદ હસ્તે નવીન VOLVO બસ ફ્લેગ ઓફ કરવા માં આવી