એક ટિકિટ કપાય તો 300 કાર્યકર્તા એ રાજીનામાં આપ્યા
મોરબીમાં 134 જીવ ગયા ત્યારે કોયના પેટનું પાણી ના હાલ્યું.
મનુષ્યની કિંમત નથી ?
Mittal Khaniya મિરાં
2,774 posts
- નવરાત્રિના આ પાવન અવસર પર જીવનની એક નવી શરૂઆત... એક નવી દિશા, નવી રાહ, નવો અનુભવ, નવો અવસર... હવે મળીશું @Zee24Kalak પર... એક નવા અંદાજ સાથે. ♥️
- રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે મળશે 1000-1000 રૂપિયા, 1 કિલો ચોખા અને ખાંડ પણ મળશે
- પરીક્ષા તો જાહેર કરાઈ છે પણ ખરેખર લેવાય ત્યારે માનીયે … #TalatiExam
- લોકો હવે શું સાબિત કરવા માંગે છે એ જ નથી ખબર પડતી. આ ઘટના વેજલપુર વિસ્તારની છે. @AhmedabadPolice આ કાર ચાલક સામે કાર્યવાહી કરો 🙏🏻 કોણ કાર ચલાવી રહ્યુ છે એ વિશે માહિતી મળે તો કમેન્ટમાં લખજો.
00:00 - આજનો ચાંદલીયો મને લાગે બહુ વ્હાલો હું તારી “મીરાં”ને તું ગીરધર મારો 🌙











