વોટર વ્હીલ
અત્યાર સુધી માથે ઉપાડેલા પાણીના બેડામાંથી છુટકારો.
પાણી ભરેલું બેડું માથા પરથી ઉતરે કે બોલાઈ જતું ટાલકુ બળી ગ્યું
પાછુ પાણી મેળવવા જોજનો ચાલવાનું તો ખરુ જ
બનાસકાંઠાના ઘાણાની ભરથરી બહેનોને માથે પાણી ઉપાડવું ન પડે એ માટે VSSMએ વોટરવ્હીલ થકી રાહત આપી
@CollectorBK @CMOGuj
Mittal Patel
5,623 posts
Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger
- બેન આ મારી ભેંસ. તમે લોન આપેલી એમાંથી પાડી લીધી એને મોટી કરીને 50,000માં વેચી. પછી બીજી પાડી લીધી આમ કરતા કરતા બે પાડી- ભેંસ થઈ પછી વેચી. હાલ મારી પાસે બે ભેંસો છે. આ બધુ તમે 20,000 આપ્યા એમાંથી શરૃ કરેલું. હવે ડેરીમાં દૂધ ભરાવું છું. ગાંધીનગરના દેલવાડાના ગોવિંદભાઈની આ વાત
- પાણીના બેડા ઊંચકીઊંચકી ને હવે તો ટાલકુ દુઃખે છે પાણી મેળવવા રઝળપાટ કરતી ઘણી બહેનોના મોંઢે આ સાંભળ્યું છે અમરેલીના બગસરામાં વિચરતીજાતિના પરિવારો રોજીની શોધમાં રઝળપાટ કરે. તેઓ માથે નહીં પણ હાથથી 45 લીટર જેટલું પાણી સરળતાથી ખેંચી શકે તે માટે વોટર વ્હીલ આપ્યા. @CMOGuj @CollectorAmr
- સ્વપ્ન રાજકોટના ત્રાંબાનો પ્રતાપ પતિ-પત્ની પ્લાસ્ટીકની ખુરશી, તગારા વેચવાનું કરે પગપાળા માથે આ વસ્તુ ઉપાડી વેચે છકડો હોય તો વધુ વેપાર થાય એવું પ્રતાપ કહે અમે લોન આપી પ્રતાપ છકડો લાવ્યો આજે સુખી છે સ્વપ્નું છે પોતાની પોતાનું મોટુ વાહન લેવાનું એના ઘેર ગઈ એ વખતે હોંશથી પડેલો ફોટો
- અમારી જયા. અમારી હોસ્ટેલમાં ધો.5થી ભણવા આવેલી. તે વખતે કહેતી દીદી 10 સુધી જ ભણીશ અને જોતજોતામાં એણે MA પુરુ કર્યું. એના લગ્ન લેવાયા. જવાનું થયું ને આમ ચોંટીને પોક મુકીને રડી. દીકરીઓ મીઠુડી હોય. જો કે જયા આમ મને વળગી એટલે મારી દીકરી કિઆરાએ મને પકડી. એની મા વહેંચાય એ એને ન ગમે..
- ફોટોમાં દેખાય એ ગુલાબભાઈને ઊંટલારી લેવા લોન આપી, હપ્તા નિયમીત ભરે પણ કોઈ તકલીફ આવી, હપ્તા ભરવામાં વિલંબ થવા માંડ્યો હપ્તા નથી આવતાના ઠપકા માટે મે ફોન કર્યો તો કહે,બેન કાલે જ હાંઠિયા ગાડી વેચી દઉ. તમારે આમ મારા લીધે નીચુ જોવું પડે ઈ મને નો ગમે એ પછી તો ફોટોમાં દેખાય એ છકડોય લીધો..
- જય ભીમ ફીલ્મ.. મન મગજ બધુયે હલાવી નાખતી નરી વાસ્તવીકતા દર્શાવતી ફીલ્મ ઍમેઝોન પ્રાઇમ વિડિયો પર રીલીઝ થયેલી આ ફીલ્મ જોઈ ઘણા મિત્રોના ફોન આવ્યા મિત્તલ તમે જે કાર્ય કરો છો, તમે જેમની વ્યથાવર્ણવો છો તે વર્ણને તાદૃશ્ય કરતી આ ફીલ્મ. ખાસ જોજો ને ખરેખર ફીલ્મજોયા પછી આ બધુયે તાદૃશ્ય થયું
- છેલ્લા ઘણા વખતથી જેની રાહ જોવાતી હતી તે પુસ્તક જેમાં વંચિતો, વિચરતી જાતિઓ સાથે કરેલી રઝડપટ્ટી - મારા અનુભવોની વાત લખી છે એ પ્રકાશીત થઈ રહ્યું છે.. ભારતને (ઈન્ડિયાને નહીં) સમજવા આવા પુસ્તકો વાંચવા જોઈએ ગાંધીજી પ્રત્યેના પ્રેમને લીધે નવજીવન આ પુસ્તક પ્રગટ કરે તે આશા પણ પૂર્ણ થઈ
- અમારી હોસ્ટેલમાં 10 પાસ કર્યા પછી આ પાંચેયને ગણપતયુનિવર્સીટીમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ, ઈલેકટ્રીકલ અને મિકેનીકલમાં પ્રવેશ અપાવ્યો. ડિપ્લોમાની સાથે 12માંની પરિક્ષાઆપવા એ હોસ્ટેલઆવ્યા એમના ભણતરનો ખર્ચ મા-બાપ આપી ન શકે એટલે અમે ખર્ચ ઉપાડીએ કમાઈને બીજાને મદદરૃપ થશું એવી ભાવના આ પાંચેયની
- અમારી મનીષા પિતાને અલ્સરની બીમારી, માં શાકભાજી વેચે આવામાં બાળકોને ભણાવવાનો ખર્ચ ક્યાંથી કાઢવો મનીષા અમારી હોસ્ટેલમાં ભણવાઆવી સાયન્સ ભણી હાલ રાજકોટ નર્સીંગકોલેજમાં ભણે અમે ત્યાં પણ એનું ધ્યાનરાખીયે દીદી પ્રોફેસર થવું છે એવું એ કહે આવા બાળકોને ભણાવવામાં નિમિત્તબનવાનું ગૌરવ છે
- મારા પપ્પા અને કાકાને મ્યુકરમાઈકોસીસ થયો છે અમદાવાદ લઈજવા ડોક્ટરે કે છે. સોમભાઈએ આ કહ્યું આ રોગનો ખર્ચ મોટો, સમયસર ઓપરેશન ને પછી ઈન્જેક્શન અમે ખાનગી હોસ્પીટલમાં ઓપરેશન કરાવ્યું પછી સીવીલમાં દાખલ કર્યા ઓપરેશનમાં મોડાઈ પોષાય નહીં પછી ઈન્જેકશનની વ્યવસ્થા કરી ઝટ સાજા થાય એવીપ્રાર્થના
- 3 નાના ટબુડિયાના બાપ હરીએ ગળા ફાંસો ખાધો. મા આ ત્રણેયને મુકીને બીજે જતી રહી. ઢળતી ઉંમરે રાજકોટના રામપરાબેટીમાં રહેતા વાલાબાપા અને પુનીમાના માથે આ બાળકોની જવાબદારી આવી હરીની જગ્યાએ હું કેમ ન ગ્યો એવું વાલાબાપા રડીને કહે. કામ થતું નથી. અમે રાશન આપીએ દર મહિને જેથી એમનો નિભાવ થાય.
- સમાજ તંદુરસ્ત બને તે માટે ખરેખર શાની જરૃર? વિચારવા જેવું વાક્ય....
























