Gujarat Tak : ગુજરાતની માહિતી આપતું ન્યુઝ પોર્ટલ જે @IndiaToday ગ્રુપની સંસ્થા છે.
Follow us for Gujarat's Breaking News, Videos and Updates: https://t.co/0wSp
અરવલ્લીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ કરવાને લઈને પરીક્ષાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. મોડાસા ખાતે અને શામળાજી ખાતે નારાજગી જોવા મળી હતી. પરીક્ષાર્થીઓએ સળગાવ્યા ટાયર
#GujaratTak#Gujarat#exam#Paperleak#JuniorClerk