Collector Sabarkantha
4,390 posts
Official Twitter handle of Collector Sabarkantha
- નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી કે. યુ. ડામોરના જણાવ્યા અનુસાર, હરણાંવ જળાશયની કુલ ક્ષમતા ૨૧.૬૭ MCM છે. આ યોજના દ્વારા વિજયનગર તાલુકાના ૧૨ ગામોની ૧૫૬૧ હેક્ટર અને ખેડબ્રહ્મા તાલુકાના ૧૨ ગામોની ૧૮૭૯ હેક્ટર મળીને કુલ ૩૪૪૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો સીધો લાભ આપવામાં આવી રહ્યો છે.
00:00 - પ્રગતિ પથ યાત્રા'ના અંતિમ ચરણમાં વિજયનગરના પાલ ગામ સ્થિત ઐતિહાસિક ‘વીરાંજલિ વન’ ની મુલાકાત લઇ શહીદ વીરોની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. @CMOGuj @revenuegujarat @InfoGujarat
00:00 - 'પ્રગતિ યાત્રા' અંતર્ગત વિજયનગરના વણજ ડેમ (હરણાંવ કોલોની) ખાતેથી ડૉ. પરેશકુમાર રામજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ અને વિકાસ કાર્યોની પ્રશંસા કરી છે.@CMOGuj @revenuegujarat @InfoGujarat
00:00 - પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે પ્રવાસન અને જળસંચય ક્ષેત્રે જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ એવા વણજ ખાતેના ‘હરણાવ જળાશય યોજના’ (વણજ ડેમ) ની પ્રત્યક્ષ મુલાકાત લેવાઈ.@CMOGuj @revenuegujarat @InfoGujarat
- પ્રગતિ પથ યાત્રા'ના અંતિમ ચરણમાં વિજયનગરના પાલ ગામ સ્થિત ઐતિહાસિક ‘વીરાંજલિ વન’ ની મુલાકાત લઇ શહીદ વીરોની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. @CMOGuj @revenuegujarat @InfoGujarat
- પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે જિ.પં. પ્રમુખશ્રી રીનાબેન પટેલ અને સાંસદશ્રી રમીલાબેન બારાની પ્રેરક ઉપસ્થિતિમાં, અંદ્રોખા નજીક પોલો ફોરેસ્ટના સમૃદ્ધ 'બોટની ગાર્ડન'ની મુલાકાત લઈ ઔષધીય વનસ્પતિઓ અને પ્રકૃતિ શિક્ષણની વિશેષતાઓ અંગે સમીક્ષા કરાઈ.@CMOGuj @revenuegujarat @InfoGujarat
- વિકાસ અને પ્રકૃતિના અનોખા સમન્વય સાથે સાબરકાંઠામાં ત્રિ-દિવસીય ‘પ્રગતિ પથ યાત્રા’ નો વિજયનગર તાલુકાના પર્યાવરણીય પ્રકલ્પોની મુલાકાત સાથે ઉત્સાહભેર સમાપન. @CMOGuj @revenuegujarat @InfoGujarat
- भारत की महिलाओं ने खुद के फैसले खुद लेने की ताकत हासिल कर ली है। बैंक खातों से लेकर बिजनेस तक, और ग्राम पंचायतों से लेकर देश की संसद तक-महिलाएं आज 'विकसित भारत' के भविष्य को आकार दे रही हैं।#12YearsOfNariShakti @CMOGuj @revenuegujarat @InfoGujarat
00:00 - भारत की नारी शक्ति आज नई ऊंचाइयों को छू रही है। रक्षा सेवाओं में महिला अधिकारियों की संख्या में उल्लेखनीय वृद्धि हुई है और आज महिलाएं नेतृत्व, संचालन और रणनीतिक भूमिकाओं में महत्वपूर्ण जिम्मेदारियां निभा रही हैं। #12YearsOfNariShakti @CMOGuj @revenuegujarat @InfoGujarat
00:00 - સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 'સ્વચ્છતા સપ્તાહ અભિયાન' અંતર્ગત પ્રવાહી કચરાના યોગ્ય નિકાલ માટે ડ્રેઇન તેમજ ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઇ કામગીરી હાથ ધરાઈ.@CMOGuj @revenuegujarat @InfoGujarat
- સ્વચ્છતા સપ્તાહ અભિયાન' અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગાંઠીયોલ અને હિંમતનગરના કાટવાડ ગામે જનભાગીદારીથી ગટર સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ.@CMOGuj @revenuegujarat @InfoGujarat
- સાબરકાંઠામાં #PragtipathYatra: ધરોઈ ડેમ બનશે વિશ્વ કક્ષાનું પ્રવાસી સ્થળ! 🌊 રિવરફ્રન્ટનું 70% કામ પૂર્ણ. ડિસેમ્બર સુધીમાં હોટેલ, રિસોર્ટ અને ટેન્ટ સિટી જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે પ્રવાસીઓ માટે તૈયાર થઈ જશે. 🚀 #DharoiDam #GujaratTourism #Development #Sabarkantha @CMOGuj
00:00


















