ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખોમાં મોટો ફેરફાર: હવે 23 થી 25 જૂન દરમિયાન યોજાશે શૈક્ષણિક મહોત્સવ
Gujarat Education Ministry: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ હવે 18 થી 20 જૂનના બદલે નવી તારીખો અનુસાર 23 થી 25 જૂન દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં જોડાનારા અધિકારીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વની સૂચના જાહેર કરીને વ્યક્તિગત વાહનોના બદલે વંદે ભારત ટ્રેન, જાહેર પરિવહન અથવા કાર પુલિંગનો ઉપયોગ કરવા કડક આદેશ આપ્યો છે.
Live Tv
Live Matches
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખોમાં મોટો ફેરફાર: હવે 23 થી 25 જૂન દરમિયાન યોજાશે શૈક્ષણિક મહોત્સવ
Gujarat Education Ministry: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ હવે 18 થી 20 જૂનના બદલે નવી તારીખો અનુસાર 23 થી 25 જૂન દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં જોડાનારા અધિકારીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વની સૂચના જાહેર કરીને વ્યક્તિગત વાહનોના બદલે વંદે ભારત ટ્રેન, જાહેર પરિવહન અથવા કાર પુલિંગનો ઉપયોગ કરવા કડક આદેશ આપ્યો છે.
Pranit More Controversy: પ્રણીત મોરેનો શો વિવાદમાં, ડૉ. સેજલ પવાર સામે નોંધાઈ FIR, મૃતદેહ અંગે કરી હતી ટિપ્પણી
પ્રણીત મોરેના કોમેડી શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં એમબીબીએસની એક છાત્રા ડૉક્ટર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ મોટો વિવાદ જગાવ્યો છે. તબીબી જગત અને સામાન્ય જનતામાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Strait of Hormuz માં ભારતીય નાવિકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી
સમગ્ર વિશ્વના જળમાર્ગો પર તણાવ ચરમસીમાએ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે, જેને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપી છે. તો બીજી તરફ, આ હુમલા પાછળ અમેરિકી નૌકાદળ હોવાની પુષ્ટિ વિદેશ મંત્રાલયે કરી છે.
Salman Khan Kala Hiran:'કાલા હિરન' ફિલ્મ સામે સલમાન ખાનનો વિરોધ, દિલ્હી હાઈકોર્ટમાં રિલિઝ અટકાવવા ‘ભાઈજાન’ની માગ!
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયો હોય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. તેની સાથે જોડાયેલી એક વિવાદાસ્પદ ઘટનાને લઈને બની રહેલી ફિલ્મને અટકાવવા માટે અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ આખરે શું થઈ રહ્યું છે, અને શા માટે અભિનેતા આ ફિલ્મની રિલીઝ અટકાવવા માંગે છે? ચાલો જાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતા.
Kane Williamson Retires: ન્યૂઝીલેન્ડના બેટ્સમેનની મોટી જાહેરાત, કેન વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ક્રિકેટના મેદાન પર શાંત સ્વભાવ અને અતૂટ એકાગ્રતાનું બીજું નામ એટલે કેન વિલિયમ્સન. જે બેટ્સમેનની રમત જોઈને વિશ્વના દિગ્ગજો પણ નતમસ્તક થઈ જાય, તે ખેલાડીએ હવે એક મોટો નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કલાનો જાદુ ચલાવ્યા બાદ, તેમણે આ રમતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. વિશ્વ ક્રિકેટ માટે આ સમાચાર કોઈ આંચકાથી ઓછા નથી.
Elon Musk trillionaire: SpaceX ની કમાલ, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા એલોન મસ્ક
એક એવી સંપત્તિ જેના આંકડા સાંભળીને ગણિતશાસ્ત્રીઓ પણ વિચારમાં પડી જાય. એક એવું નામ જેણે વિજ્ઞાન અને વેપારની સીમાઓ તોડી નાખી છે. આજે વિશ્વના નકશા પર એક નવો ઇતિહાસ લખાયો છે. ઘણા દેશોની કુલ અર્થવ્યવસ્થા પણ ટૂંકી પડે તેટલી ભવ્ય અને અકલ્પનીય સિદ્ધિ એક વ્યક્તિએ હાંસલ કરી છે. આખરે કોણ છે, એ શખ્સ જે હવે પૃથ્વી પરનો પહેલો ટ્રિલિયોનેર બની ગયો છે?
Ahmedabad : H.B. કાપડિયા સ્કૂલના વિદ્યાર્થીઓનો વૈશ્વિક ડંકો, ઇન્ટરનેશનલ રોબોટિક્સ સ્પર્ધા જીતી
અમદાવાદના શિક્ષણ જગત માટે ગર્વની ક્ષણ સામે આવી છે. શહેરની જાણીતી H.B. કાપડિયા સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ ઇન્ડોનેશિયા ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'ઇન્ટરનેશનલ રોબોટિક્સ કોમ્પિટિશન'માં વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે.
Health Benefits of Rice Varieties: સફેદ, લાલ અને બ્રાઉન ચોખાનું સત્ય, સ્વાસ્થ્ય માટે સૌથી ગુણકારી વિકલ્પ કયો?
શું તમે જાણો છો કે તમારી થાળીમાં રહેલા ચોખા તમારા સ્વાસ્થ્ય પર કેવી ઊંડી અસર કરી શકે છે? બજારમાં સફેદ ચોખાથી લઈને લાલ ચોખા સુધીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી દરેકના ફાયદા અને ગેરફાયદા અલગ છે. મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે કે કયા ચોખા પસંદ કરવા. આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને જાણીશું કે તમારા શરીર માટે કયો વિકલ્પ સાચો છે.
Rashifal 12 June 2026: આજે શુક્રવારે ગ્રહોનો અદભૂત સંયોગ! આ રાશિઓને મળશે અચાનક ધનલાભ
Rashifal 12 June 2026: ગ્રહોની બદલાતી સ્થિતિ મુજબ, આજનો દિવસ કેટલીક રાશિઓ માટે સફળતાના દ્વાર ખોલનારો રહેશે, જ્યારે અન્ય રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક આગળ વધવાની જરૂર છે. ચાલો જાણીએ કે 12 જૂન, 2026 નો આ શુક્રવાર તમામ 12 રાશિઓ માટે કેવો ફળદાયી રહેશે.
Zoho Nathu La Server: AIની દોડમાં ભારતનું નવું પગલું, ઝોહોએ લોન્ચ કર્યો સ્વદેશી સર્વર 'નાથુ લા', PM મોદીએ કરી પ્રશંસા
Arattai એપ બનાવનારી કંપની ઝોહોએ એક સ્વદેશી સર્વર, નાથુ લા લોન્ચ કર્યું છે. કંપની દાવો કરી રહી છે કે, આવા સર્વરથી AI માટે વિદેશી દેશો પર નિર્ભરતા ઓછી થશે. એટલું જ નહીં આ કામગીરીને ખુદ વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી છે. ચાલો જાણીએ કે, નાથુ લા સર્વરની શુ ખાસિયત છે અને કેવીરીતે કામ કરે છે.
પોલીસની પંચાત : મહિલા પ્રાઈવસી મુદ્દે ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમે રંગ રાખ્યો, આરોપીને દિલ્હીથી ઉચકી લાવી
પોલીસની પંચાત : શહેરને સુરક્ષિત રાખતી પોલીસની કામગીરી 24 X 7 રહેતી હોય છે. જમતા સાથે સીધી સંકળાયેલી આ સેવાને ચારચાંદ લગાડનારા બાહોશ પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસનું નાક છે. સ્વાભાવિક પણે ક્ચારેક સતત કામગીરી અને બહોળા પોલીસ સ્ટાફ વચ્ચે કેટલાક ખાખીને લાંછન પણ લગાડી દેતા હોય છે. ગુજરાત ફર્સ્ટ ડિજિટલ દ્વારા શરૂ કરાઈ રહેલી આ સિરિઝમાં પણ તમને વાંચવા મળશે આ તમામ વિગતો કે જે ચર્ચામાં પણ હોય અને ચર્ચાનું કેન્દ્ર પણ બની હોય. એ વાત લખીશું કે જેની શાબાશી મેળવવા માટે ખાખી ખરેખર હકદાર છે.
કડીમાં તાલિબાની સજા! ચોરીની શંકાએ યુવકને રૂમમાં પૂરી લોખંડની પાઇપોથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો
Kadi Murder Case: મહેસાણા (Mehsana) ના નાની કડીની ગણેશ વિલા સોસાયટીમાં ચોરીની શંકાએ બે યુવકોને રૂમમાં બંધક બનાવી લોખંડની પાઇપોથી ઢોર માર મરાયો હતો. આ બર્બર હુમલામાં રવિ પંચાલ નામના યુવકનું મોત થયું છે, જ્યારે ફરિયાદી પ્રજ્ઞેશ પંચાલને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે. પોલીસે પિનાકીન પટેલ સહિત 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.









