Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Live Tv

રાષ્ટ્રીય

image_315095
રાષ્ટ્રીય

Pranit More Controversy: પ્રણીત મોરેનો શો વિવાદમાં, ડૉ. સેજલ પવાર સામે નોંધાઈ FIR, મૃતદેહ અંગે કરી હતી ટિપ્પણી

પ્રણીત મોરેના કોમેડી શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં એમબીબીએસની એક છાત્રા ડૉક્ટર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ મોટો વિવાદ જગાવ્યો છે. તબીબી જગત અને સામાન્ય જનતામાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

By Mit Soni 10 hours ago

આંતરરાષ્ટ્રીય

image_315174
આંતરરાષ્ટ્રીય

US Navy attack : એસ.જયશંકરે રૂબિયો સાથે યુએસ નેવી હુમલા અંગે વાત કરી, ત્રણ ભારતીયોના મોત પર નારાજગી વ્યક્ત કરી

US Navy attack : અમેરિકી નેવી કાર્યવાહીમાં ભારતીય ખલાસીઓના મોત અંગે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે રાજદ્વારી તણાવમાં વધારો થયો છે. આ ઘટનામાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા. જેના કારણે ભારતે આકરો વિરોધ નોંધાવ્યો છે.

By Disha Thakar a few seconds ago

મનોરંજન

Salman Khan Kala Hiran:'કાલા હિરન' ફિલ્મ સામે સલમાન ખાનનો વિરોધ, દિલ્હી હાઈકોર્ટમાં રિલિઝ અટકાવવા ‘ભાઈજાન’ની માગ!

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયો હોય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. તેની સાથે જોડાયેલી એક વિવાદાસ્પદ ઘટનાને લઈને બની રહેલી ફિલ્મને અટકાવવા માટે અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ આખરે શું થઈ રહ્યું છે, અને શા માટે અભિનેતા આ ફિલ્મની રિલીઝ અટકાવવા માંગે છે? ચાલો જાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતા.

By Laxmi Parmar 15 hours ago
featured-img

સ્પોર્ટ્સ

image_315099
સ્પોર્ટ્સ

Kane Williamson Retires: ન્યૂઝીલેન્ડના બેટ્સમેનની મોટી જાહેરાત, કેન વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ક્રિકેટના મેદાન પર શાંત સ્વભાવ અને અતૂટ એકાગ્રતાનું બીજું નામ એટલે કેન વિલિયમ્સન. જે બેટ્સમેનની રમત જોઈને વિશ્વના દિગ્ગજો પણ નતમસ્તક થઈ જાય, તે ખેલાડીએ હવે એક મોટો નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કલાનો જાદુ ચલાવ્યા બાદ, તેમણે આ રમતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. વિશ્વ ક્રિકેટ માટે આ સમાચાર કોઈ આંચકાથી ઓછા નથી.

By Laxmi Parmar 13 hours ago

બિઝનેસ

image_315088
બિઝનેસ

Elon Musk trillionaire: SpaceX ની કમાલ, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા એલોન મસ્ક

એક એવી સંપત્તિ જેના આંકડા સાંભળીને ગણિતશાસ્ત્રીઓ પણ વિચારમાં પડી જાય. એક એવું નામ જેણે વિજ્ઞાન અને વેપારની સીમાઓ તોડી નાખી છે. આજે વિશ્વના નકશા પર એક નવો ઇતિહાસ લખાયો છે. ઘણા દેશોની કુલ અર્થવ્યવસ્થા પણ ટૂંકી પડે તેટલી ભવ્ય અને અકલ્પનીય સિદ્ધિ એક વ્યક્તિએ હાંસલ કરી છે. આખરે કોણ છે, એ શખ્સ જે હવે પૃથ્વી પરનો પહેલો ટ્રિલિયોનેર બની ગયો છે?

By Laxmi Parmar 13 hours ago

વીડિયો

playbtn_image_315156
video

Ahmedabad : H.B. કાપડિયા સ્કૂલના વિદ્યાર્થીઓનો વૈશ્વિક ડંકો, ઇન્ટરનેશનલ રોબોટિક્સ સ્પર્ધા જીતી

અમદાવાદના શિક્ષણ જગત માટે ગર્વની ક્ષણ સામે આવી છે. શહેરની જાણીતી H.B. કાપડિયા સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ ઇન્ડોનેશિયા ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'ઇન્ટરનેશનલ રોબોટિક્સ કોમ્પિટિશન'માં વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે.

By Mit Soni 9 hours ago

લાઇફ સ્ટાઇલ

Health Benefits of Rice Varieties: સફેદ, લાલ અને બ્રાઉન ચોખાનું સત્ય, સ્વાસ્થ્ય માટે સૌથી ગુણકારી વિકલ્પ કયો?

શું તમે જાણો છો કે તમારી થાળીમાં રહેલા ચોખા તમારા સ્વાસ્થ્ય પર કેવી ઊંડી અસર કરી શકે છે? બજારમાં સફેદ ચોખાથી લઈને લાલ ચોખા સુધીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી દરેકના ફાયદા અને ગેરફાયદા અલગ છે. મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે કે કયા ચોખા પસંદ કરવા. આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને જાણીશું કે તમારા શરીર માટે કયો વિકલ્પ સાચો છે.

By Laxmi Parmar 16 hours ago
featured-img

ધર્મ ભક્તિ

image_315172
ધર્મ ભક્તિ

Rashifal 13 June 2026 : જાણો આજે કઈ રાશિના જાતકોએ રહેવું પડશે શાંત, કોને મળશે ભાગ્યનો સાથ?

Rashifal 13 June 2026: 13 જૂન 2026, શનિવારનો દિવસ દરેક રાશિના જાતકો માટે શું ખાસ લઈને આવ્યો છે? ગ્રહોની સ્થિતિ મુજબ આજે કોના નસીબ ચમકશે અને કોણે સાવચેત રહેવાની જરૂર છે,  ચાલો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની મેષથી મીન સુધીનું આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ (Daily Horoscope) વિશે શું જણાવે છે.

By Disha Thakar 24 minutes ago

ટેક & ઓટો

image_314976
ટેક & ઓટો

Zoho Nathu La Server: AIની દોડમાં ભારતનું નવું પગલું, ઝોહોએ લોન્ચ કર્યો સ્વદેશી સર્વર 'નાથુ લા', PM મોદીએ કરી પ્રશંસા

Arattai એપ બનાવનારી કંપની ઝોહોએ એક સ્વદેશી સર્વર, નાથુ લા લોન્ચ કર્યું છે. કંપની દાવો કરી રહી છે કે, આવા સર્વરથી AI માટે વિદેશી દેશો પર નિર્ભરતા ઓછી થશે. એટલું જ નહીં આ કામગીરીને ખુદ વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી છે. ચાલો જાણીએ કે, નાથુ લા સર્વરની શુ ખાસિયત છે અને કેવીરીતે કામ કરે છે.

By Laxmi Parmar 19 hours ago

એક્સક્લુઝીવ

image_311263
Breaking News

પોલીસની પંચાત : મહિલા પ્રાઈવસી મુદ્દે ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમે રંગ રાખ્યો, આરોપીને દિલ્હીથી ઉચકી લાવી

પોલીસની પંચાત : શહેરને સુરક્ષિત રાખતી પોલીસની કામગીરી 24 X 7 રહેતી હોય છે. જમતા સાથે સીધી સંકળાયેલી આ સેવાને ચારચાંદ લગાડનારા બાહોશ પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસનું નાક છે. સ્વાભાવિક પણે ક્ચારેક સતત કામગીરી અને બહોળા પોલીસ સ્ટાફ વચ્ચે કેટલાક ખાખીને લાંછન પણ લગાડી દેતા હોય છે. ગુજરાત ફર્સ્ટ ડિજિટલ દ્વારા શરૂ કરાઈ રહેલી આ સિરિઝમાં પણ તમને વાંચવા મળશે આ તમામ વિગતો કે જે ચર્ચામાં પણ હોય અને ચર્ચાનું કેન્દ્ર પણ બની હોય. એ વાત લખીશું કે જેની શાબાશી મેળવવા માટે ખાખી ખરેખર હકદાર છે.

By Vivek Shah 31 May 2026

ક્રાઈમ

image_315151
મહેસાણા

કડીમાં તાલિબાની સજા! ચોરીની શંકાએ યુવકને રૂમમાં પૂરી લોખંડની પાઇપોથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો

Kadi Murder Case: મહેસાણા (Mehsana) ના નાની કડીની ગણેશ વિલા સોસાયટીમાં ચોરીની શંકાએ બે યુવકોને રૂમમાં બંધક બનાવી લોખંડની પાઇપોથી ઢોર માર મરાયો હતો. આ બર્બર હુમલામાં રવિ પંચાલ નામના યુવકનું મોત થયું છે, જ્યારે ફરિયાદી પ્રજ્ઞેશ પંચાલને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે. પોલીસે પિનાકીન પટેલ સહિત 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

By Dushyant Karnal 9 hours ago