પોતાના સુમધુર અવાજથી લાગણીના તાર ઝણઝણાવી દે એવા ઉચ્ચ કોટીના ગાયક દર્શન રાવલને અમે એમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
#darshanraval #darshanravaldz #darshanravaldz😍#HappyBirthday #Birthday #BirthdayWishes #BirthdayPost #Bollywood #ShemarooMe #ShemarooGuj
ShemarooMe_Official
10.9K posts
Enjoy watching the best of Gujarati Movies, Natak, Comedy Shows, Devotional Videos, Best Gujarati Quotes, Jokes and much more!!
Joined April 2015
- Catch @singer_shaan & the stars of Gujarati movie @WassUp_Zindagi live on Facebook releasing the title song. Tune in to meet them.
- Let's spread happiness! Nominate your friend whom you'd like to make happy & we'll make them happy! #KhushiNoKhajano
- તમારા મનપસંદ #ShemarooMe એપ પર જુઓ કોમેડી અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ #ChhelloDivas @MalharThakar @MitraGadhvi @actoryash @imjankibodiwala @KinjalRajpriya #ShemarooGujarati #Films #Movie #GujaratiFilm #Comedy #Fun #GujjuMovie #Actor #Actress #Music #Song
- Good morning! We're coming up with an exciting #contest today! Tag your 5 friends to participate!! #KhushiNoKhajano
- અભિનયક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવનાર રશ્મિ દેસાઈને @shemaroome એપ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ. અત્યારે જ @shemaroome એપ ડાઉનલોડ અને સબ્સ્ક્રાઇબ કરવા આપેલી લિન્ક પર ક્લિક કરો bit.ly/ShemarooMe-Pla… #HappyBirthdayrashamidesai #rashamidesai #ShemarooMe #ShemarooGuj
- મળો માનવ મહેતાને ૨૦ મે ના રોજ #ShemarooMe એપ પર. આવી રહી છે, કોમેડી, સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર એક ખૂબ જ મજેદાર ફિલ્મ #Swagatam થિયેટર પહેલા માણો આ ફિલ્મ તમારા ઘરે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર @MalharThakar ને માણો આ ધમાકેદાર ફિલ્મમાં. જોવાનું ચૂકશો નહિ. #movies #cinema #actor
- #Swagatam ફિલ્મના કલાકાર @MalharThakar @KathaPatell અને #Director #NeerajJoshi એ તેમની ફિલ્મ વિશે કરી #Press સાથે અઢળક વાતો. તમે હજી આ ધમાકેદાર ફિલ્મ ના જોઈ હોય તો આજે જ જુઓ #ShemarooMe એપ પર. #SwagatamOnShemarooMe #Family #Movies #Cinema #Actor #Actress #FilmMaking
- રમાશે રમત, ઘડાશે કાવતરું, સત્તા માટે થશે અંદરોઅંદર ષડ્યંત્ર. જુઓ ખેલ-પ્રતિ ખેલની રાજનીતિ #Kshadyantra ૨૪ જૂનથી માત્ર #ShemarooMe એપ પર. @07vishalgandhi @shrenuparikh11 @MaulikkaAB #ShemarooGujarati #NewShow #GujaratiFilms #GujaratiWebSeries #GujaratiPlay #Actor #Actress #Movies
- @shrenuparikh11 એ તો પૂરી કરી આ ચેલેન્જ. શું તમે આ ચેલેન્જ પૂરી કરી શકશો?તો કરી બતાઓ આ ચેલેન્જ. ભાગ લેવા માટે ૧. ઉપર દર્શાવેલું વાક્ય બોલતો તમારો વિડીઓ બનાવી તમારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો. ૨. આ ચેલેન્જ તમારા બે મિત્રોને આપો અને તેમને ટેગ કરો. ૩. @ShemarooGuj ને ટેગ કરો.
00:00 - 2007થી ટીવી ઇન્ડસ્ટ્રિ સાથે જોડાયેલ, 2010-2011માં પ્રસારિત શો ગીતઃહુઇ સબસે પરાઇથી ઓળખ મેળવનાર અને મધુબાલાઃ એક ઇશ્ક એક ઝુનૂન, પરદેસ મેં હૈ મેરા દિલ, સિલસિલા બદલતે રિશ્તોં કા જેવી સીરિયલ્સમાં કામ કરી લાખોનું દિલ જીતનાર #DrashtiDhami ને #ShemarooMe તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના
- તમારી આતુરતા આવી ગયો છે અંત. ખેલ પ્રતિખેલની રાજનીતિ દર્શાવતી વેબ સિરીઝ #Kshadyantra નું #Trailer આવી રહ્યું છે કાલે સવારે 11 વાગે. #ShemarooGujarati #NewShow #GujaratiFilms #GujaratiWebSeries #GujaratiPlay #Actor #Actress #Movies #Game #thriller
00:00 - મળો રાજ્યના મંત્રી "શાલિની પટેલ" ને. જુઓ #Kshadyantra ૨૪ જૂનથી #ShemarooMe એપ પર. #WebSeries #Gujarati #ShemarooGujarati #Actor #Politics #Power @shrenuparikh11 એપ ડાઉનલોડ કરવા shemaroome.app.link/tduSsVxYRfb પર ક્લિક કરો.
- તમારે કંઈક બનવું હોય ને તો પહેલા બીજાને બનાવવાનું બંધ કરવું પડે...















