શની રવિ નીકળી જાય એવી મૂવી કે વેબ સિરીઝ આપો
સિંઘમ ભૂલ ભુલઈયા (બેય બકવાસ) જોઈ નાખેલ છે
Hetal Rathod
823 posts
- જોબ પર રજા છે આજે એકાદ સારું મૂવી કે વેબ સિરીઝ સજેસ્ટ કરી દો બાકી અહી ડોલરનાં સ્ક્રીનશોટ જોઈને જ જીવ બાળવો પડશે આખો દિવસ😝
- જે કોઈને પણ મારા જેમ આ જ મગજમાં બેસતું હોઈ એ retweet કરી દેજો🤣🤣🤣🤣
- પેહલાનાં સમયમાં - સાથ નહિ ,સહકાર આપો😊 હાલના સમયમાં - લાઈક નહિ, retweet આપો 😝 સહમત હોવ તો ઠોકો Retweet😁
- હવે તો મંકી પોક્સ પણ આવી ગયો ભારત માં.............. તું ક્યારે આવીશ???🥹🫠🫠🥹
- મારી ટ્વીટને Retweet કરતા બધા લોકો ને શુભ સવાર 🤣🤣🤣🤣
- ટ્વિટર પર રિચ માટે ભટકતી આત્માઓને પણ કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ🙊
- બેલિફ/પ્રોસેસ સર્વર નો પગાર કેટલો હોઈ??
- ભીના મોસમનો અઘરો આ પ્રશ્ન છે, બધે જ લીલું છમ્મ તો ભીતરે કેમ કોરું વન છે😊
- વ્યક્તિ તરીકે નહિ પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો સાહેબ, વ્યક્તિ એક દિવસ વિદાઈ લઈ લેશે પણ વ્યક્તિત્વ હમેંશા જીવંત રહેશે☺️ શુભ સવાર🥰
- આરોગ્ય ને લગતી કોઈ માહિતીની જરૂર હોઈ તો કૉમેન્ટ માં જણાવી શકો છો . સુગર, બ્લડ પ્રેશર વગેરે . માહિતી ગમે તો ફોલો પણ કરી શકો છો🧑⚕️





