રૂપાણી સાહેબનો રમુજી ચહેરો અને રમુજી વાતો હવે સંભળાવા નહી મળે ખુબ જ દુઃખદ સમાચાર. કુદરત સાહેબના પવિત્ર આત્માને મોક્ષ ગતિ આપે એવી પ્રાર્થના...💔🥺🙏
ૐ શાંતિ શાંતિ 🙏
#vijayrupani#planecrash#AhmedabadPlaneCrash
નિષ્ફળતા એક કામચલાઉ સ્થિતિ છે જે વ્યક્તિને પોતાના પ્રયત્નો સુધારવાની કે મઠારવાની વધુ એક તક આપે છે
• જે મિત્રોને હજુ દોડ નથી થતી એમને પોતના માઁ-બાપ માટે આ ખાખી માટે દોડવાનું છે🔥
• કૉલલેટર પર PET PASS & PST PASS તમારી રાહ જોવે છે✅ (2021ની યાદો)
#સંઘર્ષના_સાથી#ખાખી#LRD#PSI
બજારમાં રહેતાં લોકો મોટી મોટી ગાડીઓનો ઘમંડ લઈને ફરે છે અને અમારે ગામડે આવી ગાડીઓમાં તો ખાલી ગાયોના દાણની બોરીઓ અને દૂધ આવે છે...😅😂
#ગામડું#મોજમાં_રેવું
ભેંસ વિયાણી છે તો રાત્રે બળીનો પ્રોગ્રામ રાખીએ કેમકે અમારે ગામડે ભેંસ વિયાય એટલે 3-4 દિવસનું દૂધ ડેરીમાં ન જાય એનો માવો અને બળી બનાવવામાં આવે.
#ગામડું#પ્રાકૃતિક_જીવન
દરેકની નજરમાં હીરો બનવાનું છોડી દઈએ, તો જીવન બહુ સરળ થઈ જાય છે.
કેટલાકની નજરમાં આપણે નિષ્ફળ, નકામા કે નવરા જ રહેવાના. બસ, એટલું સ્વીકારી લઈએ તો ઘણી માનસિક શાંતિ મળશે.
-ડૉ. નિમિત્ત ઓઝા
#સંઘર્ષના_સાથી#ખાખી#પ્રકૃતિપ્રેમી
#ફોરેસ્ટની તૈયારી માટે 2.5 વર્ષના સમય બાદ જ્યારે શારીરિક કસોટીમાં 1 ભૂલ નડી ત્યારે સમજાયું કે જીવનમાં આવું ઘણું બધું હજી સુધી શીખવાનું બાકી છે અને હાર ન માનીને પોતે જોયેલા સપના સાકાર કરવા માટે આ ભૂલને હસતા મોઢે સ્વીકારી અને એમાંથી બોધ પાઠ લઇ ફરી શરૂઆત કરતા ક્યારે ગભરાવું નહિ💯🎯
#CCE નું પરિણામ જાહેરના બીજા જ દિવસે ઉમેદવારો પોહચ્યા ગૌણ સેવા પસંદગી મંડળે⤵️⤵️
@HHPATELGSSSB#CCE ના ઉમેદવારો ની વેદના સમજે અને નવું મેરીટ જાહેર કરે તેવી માંગણી.
•GPSC મુજબ મેરીટ
•મેન્સ OFFLINE પરીક્ષા
ફરી એક આંદોલન થઈ શકે એવા એંધાણ...!
સાલું આ કટઓફ તો #UPSC નું હોય એવો અણસાર આવે છે....?🤔
કેમકે જો ખરેખર આવી તૈયારી વાળા મિત્રો પડ્યા હોય તો આપડા #GUJRAT માંથી #UPSC માં બીજા રાજ્યો જેટલી સંખ્યા કેમ નથી મળતી વિચારવા જેવી વાત છે ને...?🤔
તમારા મંતવ્યો માન્ય...👇
#GSSSB#CCE