If gujjus stop chewing this for a single day they can buy entire Maldives,
patelbhai 🇮🇳
77.8K posts
pianist by passion,businessman by profession,love politics,RT is not = endorsement,
Rajkot,Gandhinagar,Bangalore
Joined September 2022
- મોદીજી,હુ ૨૦૦૫ થી મોદી અને ભાજપ સમર્થક છું, આજે દુઃખ થી કવ છું, ગુજરાતમા જ્યારે બીજો ઓપ્શન મળશે એટલે ભાજપ સરકાર ગયી, ના ઓપરેશન સિંદૂર કામ આવશે ના તમારી વર્લ્ડ લીડર ની છબી, જનતાના ગુસ્સા ના કારણ ૧) ૩rd રોડ રસ્તા ૨) ભ્રષ્ટ અધિકારી અને નેતા ૩) નેતાઓના છોકરા ની ગુંડાગિરી
- પાટીદારનો દીકરો છે અટલે બે વાર માફી માંગી લીધી ,નો માંગી હોત તો પણ કોઈ કાંઈ તોડી નો લેત,હજુ રાજનિતિ કરવી જ હોય તો પછી જોઈ લેશુ,એક લાખની લીડથી પરસોતમકાકા જીતશે
- મોદીજી, તત્કાલ ગુજરાત મા ધ્યાન નહીં આપો તો ગુજરાત ને બિહાર બનતા વાર નહીં લાગે, મોટાબાપ ની ઔલાદ અને નેતાઓ ની ઔલાદ દારૂ પી ને ખુલ્લે આમ લુખ્ખાગિરી કરે છે, પોલીસ સ્ટેશનમાં પૈસા થી ગમે તેવું સેટિંગ થાય છે, CM નો કોઈ કંટ્રોલ નથી, દુનિયાના ચૌધરી પછી બનજો પેલા ઘર સાંભળો @narendramodi
- राजनीति बदलने आया था ,रोहींगीया का कूता बनकर रह गया फो्डीया
- મોદીજી એક વાત શુધ્ધ ગુજરાતી મા સાંભળી લિયો, ગુજરાત ના તમારા તમામ MLA અને મંત્રીઓ માટે લોકો મા ગુસ્સો વધતો જાય છે, બાબુલોકો ને નેતાઓ ની મિલીભગત થી ખૂબ લૂટ થઈ રહી છે, રોડ રસ્તા ની હાલત ખરાબ છે, ધ્યાન આપો નહિ તો આવતી ચુંટણી મા તમારા નામે પણ મત નહિ મળે, @narendramodi
- છોકરા ના એડમિશન કરતા પહેલા આટલી વાત ખાસ જોજો, ૧) school નુ મેનેજમેન્ટ કે ટ્રસ્ટ ઈસાઈ ના હોય, ૨) એક પણ ટીચર મુસ્લિમ કે ઈસાઈ ના હોય, ૩) મુસ્લિમ કે ઈસાઈ ક્લાસ મા ના હોય
- અમારા ભૂપાકાકા સાચા, નહીં કાંઈ મગજમારી ,નહીં ખોટી ભાષણબાજી નહીં મીડીયા માં કાંઈ બફાટ એ કામથી કામ 🙏
- આ ઓફીસની પાછળ જે ફેકટરી છે ને બેટા એમા તારા જેવા ૧૫૦ લોકો કામ કરે છે,૧૫ હજારથી માંડીને ૧ લાખ સુધીનો પગાર આપુ છુ ,બીજીવાર નો બોલતો
- આ બે માથી એકેય હાલે એમ નથી, યોગી જેવો CM જોઈ છે હવે, તમારી દિલ્હી થી ગુજરાત ચાલવાની EGO સાઇડ મા રાખો નહીં તો ગુજરાત હાથમાં થી નીકળી જશે, ખોટા વહેમ મા નો રેતા સાહેબ,@AmitShah @narendramodi
- પાટીદાર હોય,ક્ષત્રિય હોય કે બીજી કોઈ જાતી ,એ અહંકાર નો રાખવો કે એની એક જાતી નહીં હોય તો ભાજપ નહીં જીતે, ભાજપની જરૂર આપણે બધાને છે ,એક વાર બંગાળ કે કેરલમાં ૬ મહીના રહી આવો ખબર પડી જાશે, નાની ભૂલને જાતીવાદનો રંગ દેશો તો તમારૂ જ નુકસાન છે,
- ટોટલ બકવાસ, પોલીસ, RTO, મામલદાર, કલેક્ટર, કચેરીઓ મા ખુલ્લે આમ લૂટ ચાલે છે, કોઈદી જનતા ને પૂછો, બધી મ્યુનિસિપાલિટીમાં ચોર બેઠા છે, રોડ ની હાલત જુઓ,ફાલતૂ ભાષણ નો આપો,@Bhupendrapbjpભ્રષ્ટાચારીઓને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ હસતા-હસતા આપી ચેતવણી, કહ્યું, 'અત્યારે તો ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છીએ, હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી અને છોડવાના પણ નથી.'
00:00 - દુબઈ વારાઓએ ૪૦ વર્ષમા રણ માંથી Worldclass દેશ બનાવી દીધો પણ ગુજરાતમા તમારી ૩૫ વર્ષથી સરકાર છે અને હજુ રોડ રસ્તા ગટર ની હાલત બિહાર જેવી છે, સુરત, મોરબી, Ahmedabad, રાજકોટ ની હાલત ખરાબ છે,@narendramodi
- ये बंदा युऐन ओर अमेरिका के कहने पर नहीं रुका वो दो कौडी की बोलीवुड की रंमडीयो के trend करने से रुकेगा? 😂😂😂








