રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ગુજરાતની તમામ ચાર બેઠકો પર બિનહરીફ વિજય મેળવવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
Parshottam Rupala
31.3K posts
Member of Parliament (LS), Rajkot, Gujarat.
- વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં સેવા અને સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ભારતીય જનતા યુવા મોરચા - રાજકોટ મહાનગર દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું તેમજ પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા નો સંકલ્પ કર્યો
- Prime Minister Shri @narendramodi ji chaired the 11th Governing Council Meeting of NITI Aayog. With the Centre and States working together as partners in development, India is accelerating towards the shared vision of a #ViksitBharat under PM Modi. Glimpses.
- રાજકોટ ખાતે આવેલ રેય ઑફ હોપ હોસ્પિટલની મુલાકાત લઈને ડૉ. જતીનભાઈ પટેલ તથા ડૉ. વિશાખાબેન ઠક્કર સાથે આરોગ્યલક્ષી સંવાદ સાઘ્યો. સ્નેહ, સત્કાર અને આદરભાવ બદલ હોસ્પિટલની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર.
- किसान सम्मान निधि से संबल, किसान क्रेडिट कार्ड से सशक्तिकरण और फसल बीमा से सुरक्षा। मोदी सरकार ने इन 12 वर्षों में अन्नदाता को मजबूत बनाने और किसान कल्याण से किसान समृद्धि तक की यात्रा को नई गति देने का काम किया है। #12YearsOfKisanSamriddhi
00:00 - અમદાવાદથી રાજકોટ સુધીની મુસાફરી એસ.ટી. વોલ્વો બસ મારફતે કરી. જાહેર પરિવહનનો ઉપયોગ કરવાથી ઇંધણની બચત, માર્ગો પર વાહનોની સંખ્યા ઘટાડવામાં સહાય, પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિકના ભારને ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.
00:00 - "सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है" का अमर संदेश देने वाले महान क्रांतिकारी, काकोरी काण्ड के वीर सेनानी एवं राष्ट्रभक्ति के अद्वितीय प्रतीक पंडित राम प्रसाद 'बिस्मिल' जी की जयंती पर कोटि-कोटि नमन। #RamPrasadBismil
- एनडीए बैठक से पहले मोदी जी ने सहयोगी दलों के नेताओं संग झालमुड़ी का आनंद लिया!
00:00 - 4,399 दिन... राष्ट्रसेवा को समर्पित अनवरत यात्रा। केन्द्रीय मंत्रिमंडल ने प्रस्ताव पारित कर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का सबसे लंबे समय तक निर्वाचित प्रधानमंत्री बनने पर अभिनंदन किया। #LongestServingElectedPMModi
00:00 - વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની અણનમ રાજકીય સફર! #LongestServingElectedPMModi
- સ્વચ્છતા બાર વર્ષોના સુશાસનના સંસ્કાર છે !! યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષોની ઉજવણી અન્વયે આજે રાજકોટ સ્થિત જયુબેલી ગાર્ડન ખાતે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું.






















