00:00
Er Kanti Kumar
11.2K posts
Joined November 2017

- Absolutely Thalapathy 's TakeOver 🔥🔥 Really Mind Blowing Cinema @actorvijay #Dhoni #Thala #ThalapathyVijay #ThalapathyIsTheGoat #ThalapathyVijay𓃵 #GOATTheMovie #GoatBlocobuster #GOATBlockBuster
00:00 - ગુજરાતના લોકપ્રિય જુઠ્ઠાણાઓ 😂😂 કપડાનો સેલ્સમેન :- આ રંગ તમારા પર મસ્ત શૂટ થાય છે.. કંડક્ટર :- પાછળ આખી ગાડી ખાલી આવે છે.. માતા-પિતા :- ખાલી દશમા ધોરણ સુધી મહેનત કરો, પછી મજા જ છે. છોકરી જોવા જાવ ત્યારે :- આજે બધી વાનગી અમારી દિકરીએ જ બનાવી છે. પડોસણ :- તમારા ભાઈ ને મારા
- મગફળીમાં જેણે દાણા આટલા સાચવીને ગોઠવ્યા છે એ જગતના એન્જીનીયરે 😊 તમારા જીવન માટે કંઈક આયોજન કર્યું જ હશે એટલે વધારે ચિંતા ન કરો.. જગતના એન્જીનીયર પર ભરોસો રાખો અને મહેનત કરતા રહો ..!!
- વાત કડવી લાગશે પણ સત્ય છે... ▪️ ગામડામાં ગાય અને બકરીઓ પાળવામાં આવે છે જ્યારે કૂતરા રખડતાં રહે છે. ▫️ શહેરમાં કૂતરા પાળવામાં આવે છે જ્યારે ગાય અને બળદ રખડતાં રહે છે. ▪️ ગામડામાં અનપઢ માણસો ગાય ચરાવવા જાય અને શહેરમાં ભણેલાં માણસો કૂતરાને ફરવા લઈ જાય છે. ▪️ ગામડાના ગરીબ
- ⭕ આજથી લાગૂ થયા આ મોટા ફેરફારો.... • હવે ATMમાંથી દર મહિને માત્ર ૩ વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે. પછી, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ • જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 30 રૂપિયા ચૂકવવા પડશે.
- જન્મ અને મૃત્યુ બંને પણ મોંઘા થઈ ગયા છે બિરાદર... સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી !!!
- Replying to @immunewolf_Google Search most runs of One over in Test cricket ???. Ans..Bumrah 34 Runs
- • કાલે અમે ૨૦૨૪માં હતા 😀 • આજે અમે ૨૦૨૫માં આવ્યા 🤗 કાલે અમે બનાસકાંઠામાં હતા આજે વાવ-થરાદમાં આવી ગયા વિભાજનનું સુખદુઃખ અમે જય અંબેનો નાદ, દાંતીવાડા ડેમ અને પર્ણાશાના પટની મહેકને નહીં ભૂલીએ...🛕
- હે ભગવાન 🤣🤣 કેવા કેવા ગીતો આવવા લાગ્યા😂😂 આલો લ્યો 5 લીટર મોકલવું મારા વાલાનું પણ ગીત🤣🤣 લ્યા 5 દિવસના પાસ મોકલાવો ને🤣
00:00




