Trident 🔱
4,098 posts
Joined November 2016
- જે કોઇ મિત્રો જામનગરના હોય અને અમારા દ્વારા તેમને ફોલો કરવામાં આવ્યું ના હોય તો અહી અમારા ધ્યાને મૂકે , અમો તમામ જામનગરીઓ ને ફોલો કરવા માંગીએ છીએ . #Jamnagar #જામનગર #Jamnagarnews
- જેઓ જામનગર શહેર અથવા જામનગર જીલ્લાના છે , તેઓને વિનંતી છે કે અમો @WeJamnagari કે જે જામનગર નું સૌથી શ્રેષ્ઠ ટ્વીટર હેન્ડલ છે તે દ્રારા અમો આપને ફોલો કરવા માંગીએ છીએ , કૃપા કરી માત્ર જામનગરીઓ જ તેમના ટ્વીટર હેન્ડલ ની વિગતો અહીં જણાવે . @jamnagarnews @JamnagarInfo @VoiceofJamnagar
- રેડઅલર્ટ . જામનગર રેડ એલર્ટ પર છે.ઇમરજન્સી ન હોય ત્યાં સુધી બહાર ન જાવ.કોવિડ 19 કેસ નિયંત્રણ બહાર છે.જામનગર હવે ગુજરાતનું હોટસ્પોટ છે.શહેરના તમામ સ્મશાનમાં 8 થી 12 કલાકનો વેઇટિંગ પિરિયડ છે.પ્રત્યેક કોવિડ હોસ્પિટલોમાં પરિસ્થિતિ લગભગ નિયંત્રણ ની બહાર છે.કૃપા કરીને ઘરે રહો Source WA
- @TheBreezeHQs is looking for new faces! Snipers and Trickshotters! Dm all of your clips! #FeelTheBreeze
- As of recently I have dropped the whole @TheEvadeOrigin Roster, beside our designers! This is due to inactivity and no creative thought! We are going under reconstruction to better build the team and have dedicated leads as we hold everyone to a higher standard! #EvadeOrigin
- અઘઘઘઘઘ , માત્ર જામનગરીઓની જ ૧૬૬૬ લોકોની ટ્વીટર ટીમ બની ચુકી છે , જો કોઈ જામનગરીઓ ને અમારૂ ફોલોબેક ના મળ્યું હોય તો કૃપા કરી પર્સનલ મા DM થી જાણ કરે .
- જામનગરમાં રેમ ડેસિવર ઇન્જેક્શન માટેના સરકાર દ્વારા નોડલ ઓફિસરની નિમણુક કરાઇ છે . શ્રી આસ્થાબેન ડાંગર મો. 99784 05342 કોઈ જરૂરિયાત વાળા દર્દીને ઉપયોગી થશે.
- સંત શ્રી મોરારી બાપુ ઉપર મેઘરાજા પ્રસન. જામનગરમાં કથા શરૂ થઈ ત્યારથી સચરાચર મેઘવર્ષા , બાપુ ના પુણ્ય પવિત્ર પગલાથી જામનગર મા આનંદ & વરસાદના લીલા લહેર. #મોરારીબાપુ #જામનગર #રામકથા









