Replying to @SidDholakiaભાઈ, હજી ચુંટણી ની તારીખ નક્કી થવા દો, બધા પક્ષો ના ઉમેદવાર ના નામ જાહેર થવા દો, ટિકિટ ના મળે એને નારાઝ થવા દો, પક્ષ પલટો કરવા વાળા ને હજી નક્કી કરવા દો, નવા નવા જ્ઞાાતિ સમીકરણો જોવા દો.,આ બધું થઈ જાય પછી કોણ ફેવરિટ છે બધી ખબર પડે. ત્યાં સુધી બધી હવા બાઝી છે. 😂😂😂😂