*હાલ ભેરુડા..!!*
મૂક આ રોટલાની રજળપાટ,
તને તારું વતન બોલાવે
દિવાળી આવી બાપ.
🪔
ઢીંગો... 🌼
2,231 posts
- અડધી ચા પિતા પિતા કરોડો નો સોદો કરી નાખે એ ગુજરાતી --- છે કોઈ "ચારૂડિયો " 🤣🤣🤣 ---🥳☕️☕️😎😍
00:00 - પ્રેમ જેઠાલાલ જેવો કરવો બબિતાને જોઈને ખુશ રહેવાનું આશાઓ પોપટલાલ જેવી રાખવી ગમે તે થાય વરરાજા થઈ ને જ રહેવું વિચારો હાથીભાઈ જેવા રાખવા થવાનું હોય તે થાય જમતાં જ રહેવું નસીબ ઐય્યર જેવું રૂપ ભલે ન હોય પણ રૂપલી સાથે રહેવું ઈચ્છાઓ તારક જેવી રાખવી પત્ની જે આપે એ ખાઈને ખુશ રહેવું.
- જો તમે સવારે ઘરેથી નીકળતા પહેલા બેટરી 100% ફૂલ કરી હોય અને બપોર સુધીમાં બેટરી ઉતરી જાય તો તમારે મોબાઈલ બદલાવવાની જરૂર નથી,, .. .. .. કામ ધંધામાં ધ્યાન આપવાની જરૂર છે.!! 😜😄
- બીડી પીવા વાળો વ્યક્તિ દર વખતે બંડલ માંથી સારી બીડી શોધીને પીવે છે....🚬🚬 અને તેની આ શોધ છેલ્લી બીડી સુધી ચાલે છે.🌪️ 😜😜😀😀😆😆
- અચ્છા હુઆ પ્રભુ શ્રીરામ વાનરસેના લેકર લંકા ગયે, વરના ઇન્સાનો કો લેકર જાતે તો,,, સોને કી લંકા દેખકર આધે તો રાવણ કે પક્ષમે હો જાતે.😄 😜😜
- અમુક લોકો કથા સાંભળવાની ઉંમરે,,, છોકરીઓના DM માં ગાળો સાંભળે છે...!! 50 years old🤣😂😆🤣😆🤣😆
- ફરી ગયો હતો હું, ગરબા ની એ રાત માં,,, શોધી હતી તને, ઘોંઘાટ ભર્યાં એકાંત માં.....!! 🌼🌝
- જિંદગી ખુબજ નાની છે, Just, `` chill & injoy " 🫧
- હું ક્યાં કહું છું કે મારા શબ્દો ની કિંમત થવી જોઇએ, બસ એક વાર વાચો તો દિલ પર અસર થવી જોઇએ....💙
00:00- જુની કહેવત "સવારે પાણી, બપોરે છાશ, સાંજે પીઓ દુધ, વહેલા સૂઈ વહેલા જાગો, નાં રહે કોઈ દુખ. "
- PERSONALITY કપડાંની નહીં,,,,, વિચારોની પાડો દુનિયા LIKE નહીં FOLLOW પણ કરશે..!!! 😜😎😆





