દેશ ના ભણેલા ગણેલા અને બુદ્ધિ જીવી વર્ગ નો સહુથી મોટો ગુનો કયો છે?
તેમનું એ કહેવું કે હું રાજનીતિ ને નફરત કરું છું
આ સહુથી મોટો ગુનો છે કેમ કે કેટલાક ઓછું ભણેલા અને અભણ લોકો ને આપડી ઉપર શાસન કરવાનો મોકો આપે છે
*કૉંગ્રેસ હાલમાં પાનખર ની ઋતુ નો સામનો કરી રહી છે. પાનખર ની સીઝન પૂરી થતાં હવે વસંતઋતુ આવશે, ટકી ગયેલી કુંપળો અને નવા પિલા હવે વટવૃક્ષ બનશે*
@IYC@IYCGujarat