Log inSign up
CNBC Bajar
202.2K posts
user avatar
CNBC Bajar
@CNBCBajar
India's First Gujarati Business News Channel, For more updates, follow us on WhatsApp: tinyurl.com/6cbv96ds
India
gujaratimoneycontrol.com
Joined February 2014
100
Following
33.2K
Followers

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Aug 23, 2021
    મોટો સોદો : BSE પર ટાટા મોટર્સના 71 લાખ શૅર્સમાં મોટો સોદો નોંધાયો
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Jun 7, 2021
    #LIVE | #BajarSuperExclusive | ક્યારે આવશે #Patanjali નો #IPO ? | #RuschiSoyaના શેરઘારકો માટે બાબા રામદેવની આગળની રણનીતિ #Corona સાથેની લડાઇમાં આયુર્વેદ અને યોગ પ્રભાવિ છતા કેમ છે વિવાદ? જણાવી રહ્યા છે @yogrishiramdev જાણો @pandyapradeep સાથે
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Oct 13, 2021
    માર્કેટ બંધ થયા : ટાટા ગ્રુપ સ્ટોક્સમાં જબરદસ્ત તેજી જોવા મળી
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Mar 24, 2023
    #CNBCBajar| ફાઇનાન્સ બિલ 2023 સંસદમાં વગર કોઇ ચર્ચાએ પસાર, ફાઇનાન્સ બિલમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડને લઇને શું ફેરફાર કરવામાં આવ્યા @pritidalalbajar #debt #mutual #mutualfunds #SIP #debtfunds
    00:00
    659
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Mar 24, 2023
    #CNBCBajar| Debt Mutual Fund માં થયેલા ફેરફાર પર સુધીર કાપડિયા સાથે ચર્ચા @pritidalalbajar #debt #mutual #mutualfunds #SIP #debtfunds
    00:00
    709
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Dec 30, 2022
    #CNBCBajar| આજથી ઓપન થયો Sah Polymers Limitedનો IPO, `65/Sh છે ઇશ્યૂ પ્રાઇસ, આના પર વધુ માહિતી આપી રહ્યા છે Sah Polymers Limitedના MD, અસદ દાઉદ અને CEO, મુર્તઝા અલી મોતી #sah #polymers #limited #stockmarket #nifty #Stocks #Investment #Trading #IPOIndia @pritidalalbajar
    00:00
    24K
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Mar 25, 2022
    રૂચી સોયાના FPO પર ચર્ચા કરતા RSILના નોન-એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર સ્વામી રામદેવે જણાવ્યું કે પામ પ્લાન્ટેશનનું કામ ચાલી રહ્યું છે તથા ન્યુટ્રાસ્યુટીકલના 70-80 ટકા ઓર્ડર્સ રિપીટ થયા #RuchiSoyaFPO @yogrishiramdev | @PRuchiSoya | @pyptharidwar | @vikram_bajar
    00:00
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Jul 13, 2020
    ગૂગલના CEO સુંદર પિચાઈએ કહ્યું: આગામી 5-7 વર્ષમાં ભારતમાં અમે `75,000 Crનું રોકાણ કરીશું
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Oct 4, 2022
    #CNBCBajar | મળો CNBC-બજારની ટીમના નવા મેમ્બર, જેઓ 20 વર્ષથી માર્કેટ પર નજર રાખી છે, માર્કેટને પોતાનામાં ઉતારી દીધી છે, રોકાણકારોના મનગમતા, ચેનલના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલને @_anujsinghal
    00:00
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Dec 4, 2017
    #Mahasangram @INCGujaratનો ચૂંટણી ઢંઢેરો જાહેર #Navsarjan_With_Congress #NavsarjanGujaratManifesto #GujaratElection2017
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Aug 9, 2019
    બ્રેકિંગ ન્યૂઝ : ફિલ્મ રેવાને ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Oct 12, 2020
    . @TataPower says have started restoring supply to all customers starting 12 noon & has restored supply fully x.com/TataPower/stat… #Mumbai #PowerCut #PowerSupply #PowerOutage
    user avatar
    Tata Power
    @TataPower
    Oct 12, 2020
    Tata Power has progressively started restoring supply to all its customers starting from 12 noon and has restored supply fully.
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Oct 26, 2017
    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવી શકશે? #GujaratElections #Guratelection2017 #Bjp #Congress #Mahasangram #Bjp150 #Poll
    હા83.9%
    ના16.1%
    218 votesFinal results
  • user avatar
    CNBC Bajar
    @CNBCBajar
    Nov 15, 2021
    સેબી ચેરમેને રોકાણકારોને : જંગી વળતરની લોભામણી સ્કીમથી દૂર રહેવા જણાવ્યુ