About Bhajan Dham
ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે. ભજન
ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.
ભજનધામ એપ્લિકેશન નો મુખ્ય હેતુ એ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા નો લહાવો બધા ભજન રસિકો ને મળી રહે। ..
આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.
સૌરાષ્ટ્ર,કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન,સંતવાણી,લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો છે..
આ એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી ,mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજન રસીકો' પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ એપ્લીકેશન માં મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને કોઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી.
[email protected]
Bhajananandi Group At:BhajanDham
In this application Gujarati Kathiyavad and Saurashtra Kutchh’s variegated culture’s regional music world is described with the touch of territorial color.
In this application all the popular Artists whose names are given below are included.
The friend circle and various groups contributed the content for this application. But still if we have taken some private content without any reference from the studio broadcasting then we’re sincerely sorry for this misbehaviour.
Previous Versions
Here you can find the changelog of Bhajan Dham since it was posted on our website on 2021-12-13 09:06:36.
The latest version is 3.1.5 and it was updated on 2026-06-27 23:19:04. See below the changes in each version.
Bhajan Dham version 3.1.5
Updated At: 2021-03-19
Changes: Bug fix
Disclaimer
External Download
We do not host Bhajan Dham on our servers. We did not scan it for viruses, adware, spyware or other type of malware. This app is hosted by Galad and passed their terms and conditions to be listed there. We recommend caution when installing it.
The APK Download link for Bhajan Dham is provided to you by apps112.com without any warranties, representations or guarantees of any kind, so access it at your own risk.
If you have questions regarding this particular app contact the publisher directly. For questions about the functionalities of apps112.com contact us.