OceanWP

Commercial theme
આ થીમ મફત છે પરંતુ વધારાના પેઇડ કોમર્શિયલ અપગ્રેડ અથવા સપોર્ટ ઓફર કરે છે. સપોૅટ જુઓ
OceanWP તમારા પ્રોજેક્ટ માટે સંપૂર્ણ થીમ છે. હલકો અને અત્યંત વિસ્તૃત, તે તમને સુંદર અને વ્યાવસાયિક ડિઝાઇન સાથે લગભગ કોઈપણ પ્રકારની વેબસાઇટ જેમ કે બ્લોગ, પોર્ટફોલિયો, બિઝનેસ વેબસાઇટ અને WooCommerce સ્ટોરફ્રન્ટ બનાવવા માટે સક્ષમ બનાવશે. ખૂબ જ ઝડપી, પ્રતિભાવશીલ, RTL અને અનુવાદ તૈયાર, શ્રેષ્ઠ SEO પ્રેક્ટિસ, રૂપાંતરણ વધારવા માટે અનન્ય WooCommerce સુવિધાઓ અને ઘણું બધું. તમે ટેબ્લેટ અને મોબાઇલ પર સેટિંગ્સને સંપાદિત પણ કરી શકો છો જેથી તમારી સાઇટ દરેક ઉપકરણ પર સારી દેખાય. Elementor, Beaver Builder, Brizy, Visual Composer, Divi, SiteOrigin, વગેરે જેવા સૌથી વધુ લોકપ્રિય પેજ બિલ્ડરો સાથે કામ કરો… વિકાસકર્તાઓને તેનો એક્સ્ટેન્સિબલ કોડબેસ ગમશે જે તેને કસ્ટમાઇઝ અને વિસ્તૃત કરવામાં આનંદ આપે છે. એલિમેન્ટર અને WooCommerce ના શ્રેષ્ઠ મિત્ર. બહુહેતુક થીમ શોધી રહ્યાં છો? આગળ ના જુઓ! એ સમજવા માટે ડેમો તપાસો કે તે એકમાત્ર થીમ છે જેની તમને ક્યારેય જરૂર પડશે: https://oceanwp.org/demos/
લક્ષણો
Downloads per day
સક્રિય સ્થાપનો: 500,000+
રેટિંગ્સ
આધાર
કંઈક કહેવું છે? મદદ જોઈએ છે?
અહેવાલ
શું આ થીમમાં મુખ્ય સમસ્યાઓ છે?