વપરાશકર્તાઓનો ડેટા CSV નિકાસ કરો

વર્ણન

આ પ્લગઇન તમને વપરાશકર્તાઓની નીચેની માહિતી CSV ફાઇલ ફોર્મેટમાં નિકાસ કરવાની મંજૂરી આપે છે.

  1. વપરાશકર્તા આઈડી
  2. વપરાશકર્તા નામ
  3. પ્રથમ નામ
  4. છેલ્લું નામ
  5. ઈમેલ આઈડી
  6. ઉપનામ
  7. નોંધણી તારીખ

આ પ્લગઇનમાં વધુ સુવિધાઓ ઉમેરવા માટે કૃપા કરીને તમારા પ્રતિભાવ અથવા ટિપ્પણીઓ અમને જણાવો.

સ્ક્રીનશોટ

  • વર્ડપ્રેસ એડમિન બેક-એન્ડ એટ યુઝર લિસ્ટ પેજ ડ્રોપડાઉન વિકલ્પ.
  • બધા વપરાશકર્તાઓને CSV ફાઇલમાં સફળતાપૂર્વક ડાઉનલોડ કર્યા.

સ્થાપન

  1. તમારા WordPress એડમિન પેનલમાં લોગ ઇન કરો અને પ્લગઇન્સ -> નવું ઉમેરો પર જાઓ.
  2. શોધ બોક્સમાં Export Users Data CSV લખો અને શોધ બટન પર ક્લિક કરો.
  3. એક્સપોર્ટ યુઝર્સ ડેટા CSV પ્લગઇન શોધો.
  4. પછી “ઇન્સ્ટોલ નાઉ” પર ક્લિક કરો અને પછી પ્લગઇનને સક્રિય કરો.

અથવા

  1. Export Users Data CSV પ્લગઇન ડાઉનલોડ કરો અને તમારી હાર્ડ ડિસ્ક પર સાચવો.
  2. તમારા WordPress માં લોગિન કરો અને પ્લગઇન્સ ઉમેરો પૃષ્ઠ પર જાઓ.
  3. ઝિપ અપલોડ કરવા માટે પ્લગઇન અપલોડ કરો બટન પર ક્લિક કરો.
  4. પ્લગઇન ઇન્સ્ટોલ અને સક્રિય કરવા માટે “હમણાં ઇન્સ્ટોલ કરો” પર ક્લિક કરો.

એફએક્યુ (FAQ)

વપરાશકર્તાઓને કેવી રીતે નિકાસ કરવા?

  1. ડાબી બાજુના નેવિગેશન મેનૂમાંથી યુઝર્સ મેનૂ પર ક્લિક કરો.
  2. ડ્રોપડાઉન યાદીમાંથી વિકલ્પ પસંદ કરો.
  3. બધી વપરાશકર્તાઓની માહિતી ડાઉનલોડ કરવા માટે નિકાસ બટન પર ક્લિક કરો.

સમીક્ષાઓ

3 સમીક્ષાઓ વાંચો

ફાળો આપનાર & ડેવલપર્સ

આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.

ફાળો આપનારા

ચેન્જલૉગ

3.0

  • વધુ સારી સુરક્ષા માટે કોડ અપડેટ કરો.
  • કોડ અમલીકરણ અને સુરક્ષિત ડેટા નિકાસમાં સુધારો.
  • JSON ફાઇલ તરીકે નિકાસ માટે વિકલ્પ ઉમેરો.

2.2

  • સુરક્ષા હેતુ માટે કોડ અપડેટ કરો.

2.1

  • વપરાશકર્તા વ્યવસ્થાપન પૃષ્ઠમાંથી 3 બટનો દૂર કરો.
  • વપરાશકર્તાઓને સરળતાથી નિકાસ કરવા માટે ડ્રોપડાઉન વિકલ્પ ઉમેરો.

2.0

  • એક્સેલ ફાઇલ ફોર્મેટ વિકલ્પ ઉમેરો
  • XML ફાઇલ ફોર્મેટ વિકલ્પ ઉમેરો

1.1

  • વપરાશકર્તા યાદી પૃષ્ઠ પર બટન ઉમેરો

1.0

  • બધી વપરાશકર્તાઓની માહિતી નિકાસ કરો