ગુજરાતી સુવિચાર પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો. મૌન રહેવાથી શક્તિ વધે છે કોઈપણ વ્યક્તિ માતૃભાષા દ્વારા જ પોતાને શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત કરી શકે છે. બધું જ મેળવ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માણસ. જ્યાં સુધી તમે જીવતા છો, ત્યાં સુધી આશા રાખવી જોઈએ. સકારાત્મક વિચારથી જીવનમાં પ્રકાશ આવે છે. વિદ્યાર્થીઓનો પ્રથમ ધર્મ છે શીખવું અને શ્રેષ્ઠતમ બનવું. ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. જ્ઞાન એ જ ખજાનો છે, જે તમને ચિરંતન સુખ આપે છે. ધન કમાવું ખરાબ વાત નથી, પરંતુ તેનો દૂર ઉપયોગ કરવો એ ખરાબ વાત છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. Read More हिन्दी सुविचार अगर किसी चीज के बारे में अपने मन में ठान लिया तो आधी जीत हो गई। जिसे खुद पर विश्वास नहीं उसे ईश्वर में विश्वास कभी नहीं हो सकता। स्वीकार करने की हिम्मत और सुधार करने की नियत हो तो इंसान दुनिया में सब कुछ कर सकता है। कल को आसान बनाने के लिए आपको आज कड़ी मेहनत करनी पड़ेगी। सुंदरता का मतलब बाहरी रंग रूप नहीं लेकिन अच्छे विचार, व्यवहार और संस्कार होता है। धर्मरहित विज्ञान लंगड़ा है, और विज्ञान रहित धर्म अंधा। “ज्ञान ही शक्ति है।” शांति की शुरुआत मुस्कुराहट से होती है। जंग तो खुद के कंधों पर जाती है दूसरों के कंधों पर तो जनाजे ही निकलते हैं। जिसे करने में आपको आनंद आए उसमें सफलता न मिले ऐसा हो ही नहीं सकता। जब भाग्य तुम्हारे साथ नहीं तो समझ लेना मेहनत तुम्हारा साथ देगी। मनुष्य को अपने लक्ष्य को पाने के लिए खुद पर विश्वास करना बहुत जरूरी है। Read More Quotes Education is what remains after one has forgotten what one has learned in school -Albert Einstein Nature is our greatest treasure, care for it. Education is necessary to fight all evil. For every problem’s solution, the only tool is education. Everythings Comes If A Man Can Wait Life Is Presious So Enjoy.. An educated mind can teach many. Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time -Thomas A. Edison A healthy planet equals a healthy you. Time Is Money, So Don’t Waste Your Time. Because …. Neither Smartphone nor Internet, only education can make you the Best. Keep the Earth green for future generations. Read More
Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time -Thomas A. Edison